શોધખોળ કરો

Sakshi Malik: બોલીવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિકે કરાવ્યું બોલ્ડ Photoshoot, વીડિયો વાયરલ

તમે અભિનેત્રી સાક્ષી મલિકને જાણતા જ હશો.  બમ ડિગી ડિગી ગીતથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અંદાજથી ચાહકોના દિલો પર ધૂમ મચાવી રહી છે.

મુંબઈ: તમે અભિનેત્રી સાક્ષી મલિકને જાણતા જ હશો.  બમ ડિગી ડિગી ગીતથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અંદાજથી ચાહકોના દિલો પર ધૂમ મચાવી રહી છે. હાલમાં જ તેણે પોતાના હોટ ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. સિલ્વર આઉટફિટમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સાક્ષી મલિક અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.  

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

સાક્ષી મલિકના ચાહકો પણ તેનો આ બોલ્ડ વીડિયો જોઈને તેના દિવાના બની ગયા છે. સાક્ષી મલિકે નવા ફોટોશૂટમાં પોતાનું હોટ ફિગર ચાહકોને બતાવ્યું છે. હાલ તો સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ સાક્ષી મલિકનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 

હંમેશા પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવનારી અભિનેત્રી સાક્ષી મલિકનો આ વીડિયો જોરદાર ચર્ચામાં છે. વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, સાક્ષી મલિકનો આ વીડિયો તેના તાજેતરના ફોટોશૂટનો છે. જ્યાં ચાહકો સાક્ષી મલિકના આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે સાક્ષી મલિક આ પહેલા પણ બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.  હાલમાં સાક્ષી તેની હોટ તસવીરોનો વીડિયો શેર કર્યો છે.   સાક્ષી મલિક સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે. સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. સાક્ષી ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી. 

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતી અમદાવાદ પરત ફર્યા, સરકારના પ્રયાસોથી થયો તમામનો છૂટકારો
ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતી અમદાવાદ પરત ફર્યા, સરકારના પ્રયાસોથી થયો તમામનો છૂટકારો
Advertisement

વિડિઓઝ

Gujarat's new Chief Secretary: એમ.કે.દાસ બન્યા ગુજરાતના નવા ચીફ સેક્રેટરી
4 Gujaratis freed after being kidnapped in Iran: ઈરાનમાં બંધક બનાવાયેલા ચારેય અપહ્યતોનો છૂટકારો
Chhath Puja 2025: અમદાવાદમાં છઠ પર્વની ઉજવણી, નિર્જળા ઉપવાસ બાદ સૂર્યદેવને અર્ઘ્ય
Amreli News: અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી
Gujarat Rain Data : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકામાં વરસાદ,  ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતી અમદાવાદ પરત ફર્યા, સરકારના પ્રયાસોથી થયો તમામનો છૂટકારો
ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતી અમદાવાદ પરત ફર્યા, સરકારના પ્રયાસોથી થયો તમામનો છૂટકારો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 348 પદ પર ભરતી, કાલે અરજી કરવાની અંતિમ તારીખ 
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 348 પદ પર ભરતી, કાલે અરજી કરવાની અંતિમ તારીખ 
એમ.કે.દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ, 31 ઓક્ટોબરના રોજ સંભાળશે કાર્યભાર
એમ.કે.દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ, 31 ઓક્ટોબરના રોજ સંભાળશે કાર્યભાર
ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચોથા દિવસે માવઠાનો માર, સાત ઈંચ વરસાદથી ખેતરો જળબંબાકાર
ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચોથા દિવસે માવઠાનો માર, સાત ઈંચ વરસાદથી ખેતરો જળબંબાકાર
Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Embed widget