શોધખોળ કરો

અદનાન સામીને પદ્મશ્રી મળવા પર ભડકી આ એક્ટ્રેસ, બોલી- અમને ગાળો અને તેમને એવોર્ડ

એક્ટ્રેસ અવારનવાર સોશ્યલ મીડિયા પર પણ સરકાર વિરોધી ટ્વીટ કરતી જોવા મળે છે

ઇન્દોરઃ પાકિસ્તાની મૂલના ભારતીય ગાયક અદનાન સામીને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત થઇ, ત્યારે બૉલીવુડનુ એક જુથ ખુશ થઇ ગયુ હતુ, જ્યારે બીજુ જુથ નિરાશ દેખાયુ હતુ. હવે આ મામલે એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાનો રોષ ઠાલવ્યો છે. સ્વરા ભાસ્કરે પદ્મશ્રી પુરસ્કાર આપવાને લઇને સરકાર પર હુમલો કર્યો છે. સ્વરા અવારનવાર સરકાર પર નિશાન સાધતી રહે છે. સ્વરા ભાસ્કરે શહેરના એક સામાજિક સંગઠન તરફથી આયોજિત 'સંવિધાન બચાઓ, દેશ બચાઓ' રેલીમાં કહ્યું કે, તમે અમને (સીએએ વિરોધી પ્રદર્શનકારી) ગાળો આપો, અમારી ઉપર લાકડીઓ ચલાવો, અમને ચપ્પલ મારો, અમારી ઉપર ગેસ છોડો અને એક પાકિસ્તાનીને પદ્મશ્રી આપી દીધો. આ તો એક સરકારની ખાસિયત છે અને આ લોકો અમને ટુકડે ટુકડે ગેન્ગના સભ્ય, એન્ટી નેશનલ અને ખબર નથી શું શું ગણાવી રહ્યાં છે. અદનાન સામીને પદ્મશ્રી મળવા પર ભડકી આ એક્ટ્રેસ, બોલી- અમને ગાળો અને તેમને એવોર્ડ સ્વરાએ સીએએના વિરોધમાં જોડાયેલા હજારો લોકોની હાજરીમાં આરોપ લગાવ્યો કે આ કાયદો બનાવીને બંધારણની સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. અદનાન સામીને પદ્મશ્રી મળવા પર ભડકી આ એક્ટ્રેસ, બોલી- અમને ગાળો અને તેમને એવોર્ડ ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસે સીએએ, એનઆરસી જેવા કાયદાને ટાંકીને મોદી સરકાર પર સીધો હુમલો કર્યો છે. એક્ટ્રેસ અવારનવાર સોશ્યલ મીડિયા પર પણ સરકાર વિરોધી ટ્વીટ કરતી જોવા મળે છે. અદનાન સામીને પદ્મશ્રી મળવા પર ભડકી આ એક્ટ્રેસ, બોલી- અમને ગાળો અને તેમને એવોર્ડ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget