શોધખોળ કરો

Adipurush Trailer Launch: રામાયણની ગાથાને ભવ્યતા સાથે  રજૂ કરતી ફિલ્મ ‘આદિપુરુષ’નું શાનદાર ટ્રેલર લોન્ચ, જુઓ VIDEO

'આદિપુરુષ'નું દમદાર અને ભગવાન શ્રીરામની ભક્તિમાં લીન કરનારુ ટ્રેલર  આજે નિર્માતાઓએ તિરુપતિમાં રિલીઝ કર્યું છે.

Adipurush Trailer Launch: સાઉથના સુપર સ્ટાર પ્રભાસ, બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કૃતિ સેનન અભિનીત 'આદિપુરુષ' વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ગયા વર્ષે આ ફિલ્મના ટીઝરને નબળો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારબાદ નિર્માતાઓએ VFX પર કામ કરવા માટે બ્રેક લીધો હતો. હવે આ વર્ષે ફિલ્મની ઘણી પોસ્ટ સાથે ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું  જેને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

બીજી તરફ   'આદિપુરુષ'નું દમદાર અને ભગવાન શ્રીરામની ભક્તિમાં લીન કરનારુ ટ્રેલર  આજે નિર્માતાઓએ તિરુપતિમાં રિલીઝ કર્યું છે.  ટ્રેલરને ચાહકો તરફથી પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ચાહકો તેને મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ શકે તેમ નથી.

'આદિપુરુષ'નું જોરદાર ટ્રેલર રિલીઝ

ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર પ્રભાસ, કૃતિ સેનન અને ઓમ રાઉતની હાજરીમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. રામની ગાથા વર્ણવતી ફિલ્મનું ટ્રેલર ખરેખર જોરદાર છે. રામના પાત્રમાં પ્રભાસ ખૂબ જ અદભૂત લાગી રહ્યો છે.  કૃતિ સેનન પણ માતા સીતાની વ્યથા વર્ણવતી વખતે અદ્ભુત દેખાઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ભાવુક બનાવે છે અને રામ ભક્તિમાં પણ લીન થઈ જાય છે. રામાયણની ગાથાને ભવ્યતા સાથે વર્ણવતી આ ફિલ્મ અનેક રીતે ભવ્ય બનવાની છે. ટ્રેલરમાં VFX પણ ધૂમ મચાવશે.

નિર્માતાઓએ કરી મોટી જાહેરાત 

ચાહકો પહેલેથી જ આદિપુરુષને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સ્થિતિમાં નિર્માતાઓએ હવે આ ફિલ્મની રિલીઝ પર દરેક થિયેટરમાં ભગવાન હનુમાનજી માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે. ચાહકોમાં  આ ફિલ્મ માટે વધુ ઉત્સાહ જોવા મળી શકે છે. મેકર્સ દ્વારા આ જાહેરાત ફિલ્મની રિલીઝના માત્ર 10 દિવસ પહેલા કરવામાં આવી હતી.

પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ રામાયણ પર આધારિત

તમને જણાવી દઈએ કે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ રામાયણ પર આધારિત છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની ખૂબ જ આતુરતા સાથે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે પ્રભાસ અને કૃતિ સેનન પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે.  ત્યારે ચાહકો વધુ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે  આ ફિલ્મ 16 જૂન 2023 થી સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે.     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ

IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે

Embed widget