શોધખોળ કરો

Laal Singh Chaddha બાદ Shah Rukh Khanની ફિલ્મ પઠાણને બૉયકૉટ કરી રહ્યા છે લોકો, ટ્રેન્ડ થઇ રહ્યુ છે #BoycottPathan

બોલિવૂડ ફિલ્મોને બોયકોટ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તાજેતરમાં આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનનો બોયકોટ કરવામાં આવી હતી.

Shah Rukh Khan Pathan: બોલિવૂડ ફિલ્મોને બોયકોટ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તાજેતરમાં આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનનો બોયકોટ કર્યા બાદ હવે ટ્વિટર પર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરવાની ચર્ચા ચાલી રહી છે. #BoycottPathan ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

શાહરુખની ફિલ્મને બોયકોટ કરવાની અપીલ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફિલ્મ પઠાણને બોયકોટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે અને ટ્વિટર પર #BoycottPathan ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ તેની રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. અન્ય યુઝરે લખ્યું- મિશન સ્ટાર્ટ. #BycottPathan.

પઠાણ ક્યારે રીલિઝ થશે?

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના શાહરૂખ અને દીપિકાના લુક્સ પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

શાહરૂખના ફેન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ ટ્વિટર પર બોયકોટ પઠાણના ટ્રેન્ડને કારણે નિર્માતાઓની ચિંતા ચોક્કસપણે વધી ગઈ છે. લાલ સિંહ ચડ્ઢાના બોયકોટ પછી ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતા ઘણી ઓછી કમાણી કરી રહી છે. બોયકોટની અસર ફિલ્મના બિઝનેસ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે શાહરુખની ફિલ્મનું શું થશે? એ જોવું રહ્યુ.

Monkeypox Cases In India:  હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ

PM Kisan Scheme: ખેડૂતોને 12મા હપ્તા પહેલા મોદી સરકારે આપી રાહત, ઈ-કેવાયસીને લઈ આવ્યું આ મોટું અપડેટ

IND vs ZIM 2022: શિખર ધવને મળ્યો વરુણ ધવન, ટીમ ઈન્ડિયાના ખેલાડી સાથે શેર કરી તસવીર

VIDEO: દિશા પટ્ટણીનો સિઝલિંગ અવતારમાં વધુ એક ડાન્સ વીડિયો વાયરલ, લગાવ્યા ઠુમકા, જુઓ........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget