શોધખોળ કરો

Raksha Bandhan: અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' વિશે સારા સમાચાર, આ રીતે પણ જોઈ શકાશે ફિલ્મ

વર્ષમાં બેક ટૂ બેક હિટ ફિલ્મો આપનાર અક્ષય કુમાર માટે છેલ્લી બે ફિલ્મો કંઈ ખાસ દમ નથી બતાવી શકી.

Raksha Bandhan OTT Release: વર્ષમાં બેક ટૂ બેક હિટ ફિલ્મો આપનાર અક્ષય કુમાર માટે છેલ્લી બે ફિલ્મો કંઈ ખાસ દમ નથી બતાવી શકી. આ વર્ષે રીલીઝ થયેલી અક્ષયની બે ફિલ્મો બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન નહોતી કરી શકી. આમ છતાં અક્ષય દર્શકોના મનોરંજન માટે પોતાની ફિલ્મોનું એલાન કરી રહ્યો છે. જલ્દી જ તેની ફિલ્મ રક્ષાબંધન પણ રીલીઝ થવાની છે. આ બધાની વચ્ચે ફિલ્મથી જોડાયેલા સારા સમાચાર સામે આવ્યા છે.

જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન 11 ઓગસ્ટ એટલે રક્ષાબંધનના તહેવારના દિવસે જ થિયેટરોમાં રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મથી જોડાયેલા મહત્વના સમાચાર એ છે કે, ફિલ્મ રીલીઝ થયા બાદ થોડા જ દિવસોમાં ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ પર આવી જશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મના ઓટીટી રાઈટ્સ Zee5એ ખરીદી લીધા છે. એટલે કે, આ ફિલ્મ થિયેટરોમાં રીલીઝ થયાના 4 અઠવાડીયા બાદ કે તેની પહેલાં જ સીધી ઝી5 પર સ્ટ્રીમ થઈ શકે છે. આશા છે કે, રક્ષાબંધન ફિલ્મ સપ્ટેમ્બર મહિના સુધી ઓટીટી પ્લેટફોર્મ પર આવી શકે છે. ફિલ્મ રક્ષાબંધનમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જોડી હશે. આ પહેલાં ભૂમિ અને અક્ષય 'ટોયલેટ એક પ્રેમ કથા'માં સાથે જોવા મળ્યા હતા. 

View this post on Instagram
 
A post shared by Akshay Kumar (@akshaykumar)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Embed widget