શોધખોળ કરો

Akshay Kumar: અક્ષય કુમારને રેડ કલરના લહેંગામાં ડાન્સ કરતા જોઈ ચાહકો ભડક્યા, જાણો ગુસ્સામાં શું કહ્યું ?

અક્ષય ફિલ્મ 'સેલ્ફી'ના ફ્લોપ થવાને કારણે ચર્ચામાં છે.  અક્ષય કુમારની સતત ચોથી ફિલ્મ છે  જે ખરાબ રીતે ફ્લોપ થઈ છે. આ સિવાય અક્ષય કુમાર પોતાની ઈન્ટરનેશનલ ટૂર 'ધ એન્ટરટેઈનર્સ'ને લઈને પણ ચર્ચામાં છે.

અક્ષય કુમાર ફિલ્મ 'સેલ્ફી'ના ફ્લોપ થવાને કારણે ચર્ચામાં છે.  અક્ષય કુમારની સતત ચોથી ફિલ્મ છે  જે ખરાબ રીતે ફ્લોપ થઈ છે. આ સિવાય અક્ષય કુમાર પોતાની ઈન્ટરનેશનલ ટૂર 'ધ એન્ટરટેઈનર્સ'ને લઈને પણ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા અભિનેતાને સોનમ બાજવા, દિશા પટણી, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના અને મૌની રોય સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. હવે આ ટૂરના પ્રથમ શો દરમિયાનનો અક્ષય અને નોરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના કારણે અભિનેતા ફરી ટ્રોલર્સના નિશાના પર આવી ગયો છે.

અમેરિકાના એટલાન્ટામાં તેમનું પ્રથમ પરફોર્મન્સ આપ્યું

અક્ષય કુમારે તાજેતરમાં એટલાન્ટામાં પ્રથમ શો સાથે તેની 'ધ એન્ટરટેઈનર્સ' ટૂર શરૂ કરી. કલાકારોએ અમેરિકાના એટલાન્ટામાં તેમનું પ્રથમ પરફોર્મન્સ આપ્યું હતું.  આ ઈવેન્ટ હાઉસફુલ રહી હતી, પરંતુ ભારતમાં તેનો વીડિયો આવતા જ અક્ષય કુમાર લોકોના નિશાના પર આવી ગયો છે. ત્યાંથી સામે આવેલા અક્ષય કુમાર અને નોરાના લાઈવ પરફોર્મન્સના વીડિયોમાં અભિનેતા  'સેલ્ફી' ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

અક્ષય કુમાર અને નોરા ફતેહીનો આ વીડિયો વાયરલ થયો છે

વાયરલ થઈ રહેલા વીડિયોમાં અક્ષય કુમાર અને નોરા ફતેહી સ્ટેજ પર 'ગુડ ન્યૂઝ'ના ગીત  'લાલ ઘાઘરા' અને પછી 'સેલ્ફી'ના ગીત 'મેં ખિલાડી તુ અનાડી' પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોમાં અભિનેતા લાલ લહેંગામાં ડાન્સ કરતો જોવા મળે છે. બોલિવૂડ અભિનેતા  તેના બ્લેક આઉટફિટ પર લાલ લહેંગા પહેર્યો હતો.  આ વાયરલ વીડિયો બાદ  અક્ષય કુમારના આ લુકને લઈને ટ્રોલર્સ તેને પર અલગ-અલગ  કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. 

અક્ષય કુમારને લહેંગામાં ડાન્સ કરતા જોઈ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. અભિનેતા તેની ફ્લોપ ફિલ્મોને કારણે ટ્રોલ થઈ રહ્યો હતો, ત્યારે હવે આ રીતે ડાન્સ કરવા માટે ફરી ટ્રોલર્સના નિશાના પર આવી ગયો છે. અક્ષય કુમાર અને નોરા ફતેહીનો આ ડાન્સ જોઈ  લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'બસ આ જ જોવાનું બાકી હતું.' બીજાએ લખ્યું, 'અક્ષય કુમાર તેની ઉંમરની જેમ ક્યારે કામ કરશે.'  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget