શોધખોળ કરો
Advertisement
વિવાદોમાં ઘેરાયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’નું નામ બદલવામાં આવ્યુ, ફિલ્મ નિર્માતાઓએ લીધો ફેંસલો
ફિલ્મના નિર્માતાઓએ વિવાદનો શાંત કરવા માટે હવે આ ફિલ્મનુ નામ બદલવાનો ફેંસલો કર્યો છે
મુંબઇઃ અક્ષય કુમારની નવી ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ રિલીઝ પહેલા વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. ફિલ્મના નિર્માતાઓએ વિવાદનો શાંત કરવા માટે હવે આ ફિલ્મનુ નામ બદલવાનો ફેંસલો કર્યો છે.
હવે આ ફિલ્મના ટાઇટલમાંથી બૉમ્બ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. ફિલ્મનુ નવુ નામ 'લક્ષ્મી' છે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મી ફિલ્મ 9મી નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ વર્ષ 2011 માં આવેલી તામિલ કંચનાની રિમેક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement