શોધખોળ કરો

Ameesha Patel Birthday: જોતજોતામાં આટલી ગ્લેમરસ થઇ ગઇ અમિષા પટેલ, પહેલી ફિલ્મમાં કર્યો હતો આવો રૉલ

પોતાની ડેબ્યૂ ફિલ્મમાં અમિષા પટેલે એકદમ સિમ્પલ છોકરીની ભૂમિકા નિભાવી હતી. પરંતુ તે જોતજોતામાં એકદમ ગ્લેમરસ થઇ ગઇ.

Glamorous Ameesha Patel's First Film: અમિષા પટેલની ચર્ચા આજે ભલે બહુ જ ઓછી થઇ રહી છે, પરંતુ પહેલી ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી. વર્ષ 2000માં ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' રિલીઝ (Kaho Naa... Pyaar Hai) થઇ હતી. આ ફિલ્મ ઋત્વિક રોશન (Hrithik Roshan) અને અમિષા પટેલ (Ameesha Patel) બન્નેએ કેરિયરની શરૂાત કરી હતી. ફિલ્મમાં ઋત્વિક રોશનની ડાન્સિંગ સ્ટાઇલ ખુબ પસંદ કરવામા આવી હતી. વળી, અમિષા પટેલની માસૂમ અદાઓ લોકોને ખુબ ગમી ગઇ હતી. આ બન્નેની જબરદસ્ત કેમેસ્ટ્રીએ કહોના પ્યાર હૈને બ્લૉકબસ્ટર બનાવી હતી. 

પોતાની ડેબ્યૂ ફિલ્મમાં અમિષા પટેલે એકદમ સિમ્પલ છોકરીની ભૂમિકા નિભાવી હતી. પરંતુ તે જોતજોતામાં એકદમ ગ્લેમરસ થઇ ગઇ. અમિષા પટેલ અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરીને ઇન્ટરનેટનો પારો ચઢાવે છે. તે બિકીની પહેરીને પૂલમાં આગ લગાવે છે, તો ક્યારેક હૉટ તસવીરો શેર કરીને સેન્સેશન બની જાય છે. અમિષા પટેલને બાકી અભિનેત્રીઓની જેમ હરવા ફરવાનો ખુબ જ શોખ છે. તે હંમેશા વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. 

9 જૂન 1976 એ મુંબઇમાં જન્મેલી એક્ટ્રેસ એવી હીરોઇનોમાં સામેલ છે જેની પહેલી ફિલ્મ (Ameesha Patel Debut Film) જ સુપરહીટ થઇ હતી. પરંતુ અમિષા પટેલ એવી એક્ટ્રેસ છે જેને સુપરડુપર હિટ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી, રાતોરાત સ્ટારડમ મેળવી લીધુ હતુ, જોકે, બાદમાં અચાનક તે ગાયબ જ થઇ ગઇ. તેના પર ફ્લૉપ એક્ટ્રેસનો ટેગ લાગી ગયો. અમિષા પટેલે હિન્દી જ નહીં તેલુગુ અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે, જોકે, તેને મોટી સફળતા હાથ નથી લાગી. 

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ હાલમાં 'ગદર 2' (Gadar 2)ના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે, વર્ષ 2019માં અમિષા પટેલ (Ameesha Patel workfront) 'બિગ બૉસ 13' નો પણ ભાગ બની ચૂકી છે. એક કન્ટેસ્ટન્ટ નહીં પણ બિગ બૉસ (Bigg Boss) માલકીન તરીકે દેખાઇ હતી. 

આ પણ વાંચો....... 

Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય

Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ

Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી

Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ

સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ

Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Embed widget