અમીષા પટેલે બ્લૂ બિકિનીમાં ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું, વીડિયો જોઈ ફેન્સના દિલની ધડકન વધી ગઈ
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આ દિવસોમાં ચર્ચામાં છે. તે દરરોજ પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આ દિવસોમાં ચર્ચામાં છે. તે દરરોજ પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેના કારણે તે ચર્ચામાં રહે છે. અમીષાના લુક્સ ખૂબ જ વાયરલ થયા છે. તે પોતાના ગ્લેમરસ લુકથી બધાને દિવાના બનાવી દે છે. અમીષાએ આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. અમીષાનો આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ સોશિયલ વાયરલ થઈ ગયો છે. અમીષાને બિકીનીમાં જોઈને તેના ચાહકોએ આ લૂકને પસંદ કર્યો છે.
અમીષાએ બ્લુ એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ બિકીનીમાં વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૂલમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. વીડિયોમાં અમીષા બ્લેક સનગ્લાસ પહેરેલી જોવા મળી રહી છે. અમીષા ક્યારેક જ્યૂસ તો ક્યારેક તડકાની મજા લેતી જોવા મળે છે. તેના પોઝ પરથી ચાહકોની નજર હટતી નથી. તેનો આ વીડિયો વાયરલ થયો છે.
ચાહકો કરી રહ્યા છે કોમેન્ટ
અમીષાની આ પોસ્ટ પર તેના ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે ટિપ્પણી કરી - ઉફ્ફ હોટનેસ. બીજી તરફ, અન્ય એક ફેને લખ્યું - ખૂબ જ સુંદર. અમીષાની આ પોસ્ટ પર ઘણા ચાહકોએ ફાયર ઇમોજી પોસ્ટ કર્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમીષા પટેલ ટૂંક સમયમાં ગદર 2માં જોવા મળશે. ગદર 2માં અમીષા અને સની દેઓલ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2001માં આવેલી ગદરની સિક્વલ છે. જેનું શૂટિંગ થોડા સમય પહેલા અમીષા પટેલે શરૂ કર્યું હતું. અમીષાએ સોશિયલ મીડિયા પર ગદર 2નું શૂટિંગ શરૂ કરવાની માહિતી આપી હતી. તેણે સેટ પરથી ઘણી તસવીરો શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ હતી. ગદર 2ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બોલીવૂડ અભિનેત્રી અમિષા પટેલ તેના બોલ્ડ અને હોટ લૂકને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો બોલ્ડ અંદાજ ખૂબ જ વયારલ થાય છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં હોટ તસવીરો શેર કરતી રહે છે.