શોધખોળ કરો

અમિતાભ બચ્ચનની Kaun Banega Crorepatiની ખુરશી તોળાઈ રહ્યો છે ખતરો, શું સલમાન ખાન બની શકે છે હોસ્ટ?

Kaun Banega Crorepati Host: અમિતાભ બચ્ચન વર્ષોથી કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. હવે એવા સમાચાર છે કે અમિતાભની જગ્યાએ સલમાન ખાન આ શો હોસ્ટ કરી શકે છે.

Kaun Banega Crorepati Host:  કૌન બનેગા કરોડપતિ વર્ષોથી ચાહકોનું મનોરંજન કરે છે. અમિતાભ બચ્ચન આ શોનું સંચાલન કરી રહ્યા છે. આ દરમિયાન, શાહરૂખ ખાને ફક્ત એક જ વાર શો હોસ્ટ કર્યો હતો. પરંતુ તે સમયે શો ફ્લોપ ગયો અને અમિતાભ બચ્ચનને શોમાં પાછા લાવવામાં આવ્યા. હવે એવા અહેવાલો છે કે શોમાં અમિતાભ બચ્ચનની  ખુરશી ખતરમાં  છે. સલમાન ખાન તેમનું સ્થાન લઈ શકે છે.

View this post on Instagram
 
A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

અમિતાભ બચ્ચનનું સ્થાન લેશે સલમાન ખાન

બોલિવૂડ હંગામાએ સૂત્રને ટાંકીને કહ્યું કે, 'સલમાન ખાન નાના પડદાનો બાદશાહ છે અને અમિતાભ બચ્ચનનું સ્થાન લેવા માટે શ્રેષ્ઠ ચહેરો છે.' નાના પડદાના દર્શકો સાથે તેમનો સારો સંબંધ છે. આ પહેલા શાહરૂખ ખાને KBC હોસ્ટ કર્યું હતું. હવે જો બધું બરાબર રહ્યું તો સલમાન ખાન શોનું સંચાલન કરશે. અમિતાભ બચ્ચન અંગત કારણોસર હવે KBC હોસ્ટ નહીં કરે અને આ માટે સલમાન સાથે વાતચીત પૂરજોશમાં ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન બિગ બોસનો હોસ્ટ છે. તે વર્ષોથી બિગ બોસ હોસ્ટ કરી રહ્યો છે. નવી સીઝન પણ તે હોસ્ટ કરી રહ્યો હોવાના અહેવાલો છે. એવા અહેવાલો છે કે સલમાન જુલાઈથી શૂટિંગ શરૂ કરશે. સલમાન ખાને પણ દસ કા દમ હોસ્ટ કર્યો હતો. તેમના શો ચાહકોને ખૂબ જ ગમે છે.

કૌન બનેગા કરોડપતિ ક્યારે શરૂ થયો હતો?

તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ વર્ષ 2000 માં શરૂ થયો હતો. પહેલો એપિસોડ 3 જુલાઈના રોજ આવ્યો હતો. ત્યારથી, અમિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન, શાહરૂખ ખાને ફક્ત એક જ સીઝન હોસ્ટ કરી હતી. અમિતાભ બચ્ચન શોમાં ચાહકોને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનની વાર્તાઓ કહે છે. અમિતાભને મળવા માટે ચાહકો બેચેન રહે છે. અમિતાભ બચ્ચનનું લોક કીયા જાયે વાક્ય ખુબ પ્રચલીત છે. દર્શકોના બીગ બીની સ્ટાઈલ ખુબ પસંદ આવે છે. હવે જોઈએ જો સલમાન ખાન આ શો હોસ્ટ કરે છે તો દર્શકોને તે કેટલો પસંદ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget