શોધખોળ કરો

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને તોડી વર્ષો જૂની પરંપરા: હવે 'જલસા' બહાર ચાહકોને નહીં મળે બિગ બી

Amitabh Bachchan Jalsa: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને નિર્ણય લીધો છે કે તેઓ હવે રવિવારે તેમના બંગલા જલસાની બહાર ચાહકોને નહીં મળે.

Amitabh Bachchan Jalsa: મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ સાથે ઈન્ટરેક્ટ કરવાની એક પણ તક હાથથી જવા દેતા નથી. પછી તે સોશિયલ મીડિયા હોય કે ઘરની બહાર જઈને ફેન્સને મળવું અને તેમને ભેટ વહેંચવી હોય. અમિતાભની આ દરેક રવિવારની પરંપરા રહી છે કે તેઓ પોતાના ઘર 'જલસા' ની બહાર પોતાના ફેન્સને ચોક્કસ મળે છે. પરંતુ લાગે છે કે હવે આ પરંપરા તૂટવાની છે. આ વિશે ખુદ અમિતાભે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને જાણકારી આપી છે.

શું બોલ્યા અમિતાભ?

અમિતાભ બચ્ચન X (ટ્વિટર) કે ઇન્સ્ટાગ્રામ જ નહીં પરંતુ ટમ્બલર (Tumblr) પર પણ એક્ટિવ છે. તેઓ ત્યાં પોતાના બ્લોગ્સ લખતા હોય છે. સાથે સાથે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો કે અપડેટ્સ પણ શેર કરે છે. આ દરમિયાન તાજેતરમાં અમિતાભે એક પોસ્ટ લખી છે, જેણે તેમના ફેન્સને હેરાન કરી દીધા છે. અમિતાભે આ પોસ્ટમાં લખ્યું, 'કામ જોશ સાથે ચાલતું રહે છે.. પરંતુ, એક પરંતુ આવે છે.. અને મારા માટે દિવસ પૂરો થઈ જાય છે.. રવિવારની રજાનો આનંદ લેવા માટે.. અહીં તો રવિવાર છે.. પરંતુ અફસોસની વાત છે કે જલસા ગેટ પર કોઈ રવિવાર નથી...'

अब रविवार को 'जलसा' के बाहर फैंस से नहीं मिलेंगे अमिताभ बच्चन, इस वजह से लिया फैसला

જલ્દી મળવાની આપી ખાતરી

આની આગળ અમિતાભે પોતાના ફેન્સને હિદાયત આપી કે તેઓ પોતાની ટ્રાવેલ કરવાની એનર્જી બચાવીને રાખે અને સાથે જ જલ્દી ફરીથી મળવાની આશા પણ આપી. આગળ અમિતાભે લખ્યું, 'તેથી યાત્રાની ઉર્જા બચાવીને રાખીએ અને જલ્દી મળીશું.. ત્યાં સુધી.. વિચારોમાં અને વિચારધારામાં અને તેનાથી પણ વધુ વિચારોની શાંતિમાં..' અમિતાભની આ પોસ્ટ જોઈને લાગે છે કે તેઓ થોડા દિવસોની શાંતિ ઈચ્છે છે. આ કારણે થોડા સમય માટે બ્રેક લઈ રહ્યા છે. જોકે ફેન્સ માટે આ નિરાશાજનક બાબત છે, કારણ કે ઘણા ફેન્સ એક્ટરને મળવા તેમની માત્ર એક ઝલક મેળવવા માટે દૂર-દૂરથી આવે છે.

ધમકીઓને કારણે તો નથી લીધો નિર્ણય?

નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી બોલીવુડના અનેક સેલેબ્સને ધમકીઓ મળી રહી છે. બોલીવુડ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરે તો ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. તો વળી રણવીર સિંહ, સલમાન ખાન, આયુષ શર્મા જેવા સ્ટાર્સને ધમકીભર્યા ઈમેલ અને મેસેજ આવ્યા છે. ક્યાંક આ બધાને કારણે જ બિગ બીએ ફેન મીટમાંથી બ્રેક લીધો છે? જોકે આ વિશે કંઈ પણ કહી શકાય તેમ નથી, જ્યાં સુધી સત્તાવાર રીતે કંઈ સામે ન આવી જાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget