શોધખોળ કરો

દીપિકા કક્કડ થઇ ભાવુક, ફેન્સને પ્રાર્થના કરવા કરી અપીલ, ફરી કેન્સરની વાપસી

Dipika health update:દીપિકા કક્કરને અચાનક જ પેટમાં દુખાવો થતાં તેમને તાબડતોબ હોસ્પિટલ જવાની ફરજ પડી હતી. બે દિવસ સુધી પેટમાં દુખાવા પછી, સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.

Dipika health update:ટીવી અભિનેત્રી દીપિકા કક્કર ફરી એકવાર તેના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. મે 2025 માં, તેમને લીવર કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના પછી તેમણે સર્જરી કરાવી હતી. જે  14 કલાક ચાલી હતી.  હવે, તેના પેટમાં એક નાનો સિસ્ટ મળી આવ્યો છે. તેના પતિ, શોએબ ઇબ્રાહિમે, તેના યુટ્યુબ વ્લોગ પર ચાહકોને અપડેટ કરતા જણાવ્યું હતું કે દીપિકા આગામી મંગળવારે એક નાની સર્જરી કરાવશે.

પેટમાં દુખાવા પછી સીટી સ્કેન
21 ફેબ્રુઆરીના રોજ, દીપિકા હોસ્પિટલમાં  જોવા મળી હતી કારણ કે તેમણે છેલ્લા બે દિવસથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. શોએબે તેના વ્લોગમાં સમજાવ્યું કે, શરૂઆતમાં બધું બરાબર લાગતું હતું, પરંતુ રાત્રે દુખાવો વધુ પીડાદાયક બન્યો હતો.  જેના કારણે તેમને ડૉક્ટર પાસે જવાની ફરજ પડી. ડૉક્ટરે સીટી સ્કેન કરાવવાની ભલામણ કરી. સ્કેનથી એક નાનો ફોલ્લો દેખાયો, જેનો વ્યાસ લગભગ ૧.૩ સેન્ટિમીટર હતો. ફોલ્લો નાનો છે, પરંતુ બંને બે દિવસથી પેટ અને ખભામાં દુખાવો અનુભવી રહ્યી હતી, જેના કારણે તેઓ ઘણી ચિંતામાં હતા.

રિપોર્ટ સામાન્ય છે, પરંતુ ડર હજુ પણ છે
દીપિકાએ સમજાવ્યું કે ડોક્ટરોએ કહ્યું કે તેના ડાબા ભાગમાં દુખાવો ફોલ્લોને કારણે નથી. બાકીના બધા રિપોર્ટ લગભગ સામાન્ય હતા. તેનું AFP સ્તર થોડું ઊંચું હતું, . જો કે, ડિસેમ્બરમાં થયેલા PET સ્કેનથી ફોલ્લો દેખાતો ન હતો, જેના કારણે તેઓ બંને હવે થોડા ચિંતિત છે.

સારવાર નાની પ્રોસેસ દ્વારા કરવામાં આવશે
શોએબ ઇબ્રાહિમે જણાવ્યું કે,  લીવર કેન્સરની પહેલી સર્જરી બાદ હંમેશા રોગ પાછો ફરવાનો ડર અમને બંનેને સતાવતો હતો. કારણ કે તેનું ટ્યુમર ખૂબ જ અગ્રેસિવ હતુ. આ વખતે, ડોકટરો મોટી સર્જરી નહીં કરે, પરંતુ તેના બદલે સિસ્ટને બાળવા માટે એક નાની પ્રક્રિયા કરશે. દીપિકાને 3-4 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, ત્યારબાદ મંગળવારે આ પ્રોસેસ  કરવામાં આવશે. શોએબે કહ્યું કે જો કદ 2 સેન્ટિમીટરથી ઓછું હોય, તો આ સારવાર કરી શકાય છે, નહીં તો કેસ વધુ ગંભીર બની શકે છે.

દીપિકા ભાવુક થઈ ગઈ અને તેના ચાહકોને પ્રાર્થના કરવા અપીલ કરી 
દીપિકાએ કહ્યું કે તે સવારે ખૂબ ડરી ગઈ હતી, પરંતુ સદભાગ્યે, સમયસર નિદાન થયું. તેણીએ કહ્યું કે નિયમિત ફોલો-અપ જરૂરી છે અને નાના દુખાવાને પણ અવગણવું જોઈએ નહીં. શોએબે સમજાવ્યું કે ભવિષ્યમાં તેમની ટ્રીટમેન્ટની થેરાપી  બદલાઈ શકે છે. જે પહેલા ઓરલ  કીમોથેરાપીમાંથી પસાર થઈ રહી હતી હવે તેને ઇમ્યુનોથેરાપી અથવા અન્ય સારવાર આપવામા આવી શકાય છે. દંપતીએ ચાહકોને પ્રાર્થના માટે અપીલ કરી અને કહ્યું કે તેઓ પણ  ગંભીર બીમારી સામે લડી રહેલા કોઈપણ વ્યક્તિ માટે પણ હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget