શોધખોળ કરો

શાહરુખ ખાને ફરી ફેન્સનું દિલ જીત્યું, બિગ બીને જોતા પગે લાગ્યો, વીડિયો વાયરલ 

ગઈકાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા. આ ભવ્ય લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી,

Anant Ambani Radhika Merchant Wedding: ગઈકાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા. આ ભવ્ય લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી અને તેઓએ ડાન્સ કરીને  અનંત અને રાધિકાના લગ્નમાં રંગ જમાવ્યો હતો. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સેલેબ્સનો લુક અને ડાન્સ દરેકને પસંદ આવી રહ્યો છે. આ દરમિયાન એક વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાના દિલ જીતી લીધા છે. ચાલો બતાવીએ શું છે વીડિયો.

શાહરૂખ ખાનના સંસ્કારની વિદેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે 

વાસ્તવમાં, અનંત અને રાધિકાના લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા ફેન પેજ પર સામે આવ્યા છે. તેમાં ડાન્સથી લઈને લગ્ન સુધીના તમામ વીડિયો છે. શાહરૂખ ખાનનો તેમાંથી એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ દેશ-વિદેશમાં અભિનેતાના સંસ્કારના વખાણ થઈ રહ્યા છે. એટલું જ નહીં, ચાહકો પણ શાહરૂખ ખાન પર વારંવાર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

અમિતાભના નમીને  ચરણ સ્પર્શ કર્યા

આ વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન ઓલિવ ગ્રીન કલરની શેરવાની પહેરીને આવે છે અને પહેલા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળે છે. તેઓ રજનીકાંતની બાજુમાં બેસેલા તેમના પત્નીને પણ મળે છે. આ પછી કિંગ ખાન ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરને મળે છે. ત્યારે બીજી બાજુથી અમિતાભ બચ્ચન આવી રહ્યા હતા. શાહરૂખ ખાને અમિતાભ બચ્ચનને જોતાની સાથે જ પ્રણામ કર્યા અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. આ પછી શાહરૂખે જયા બચ્ચનને પણ પગે લાગ્યા હતા. જયા બચ્ચને શાહરૂખને આશીર્વાદ આપ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.  

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ જીતી લીધા 

હવે કિંગ ખાનનો આ વીડિયો ચર્ચામાં છે. શાહરૂખ ખાનની વાતચીતની આ કેટલીક ક્ષણો હતી જે ભાગ્યે જ ભૂલી શકાશે. આ  કારણે ત્યાં હાજર લોકો અને ચાહકો કિંગ ખાનના ખૂબ વખાણ કરતા જોવા મળે છે. દરેક સોશિયલ મીડિયા યૂઝર્સ શાહરુખ ખાનના વખાણ કરી રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ

રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે

2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર

Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી

ABP Premium

વિડિઓઝ

Hun to Bolish |  હું તો બોલીશ | અનાજ સસ્તું કે સડેલું?Hun to Bolish |  હું તો બોલીશ | બુટલેગરોનો હવે વાગશે બૂચ?Ahmedabad News | 4 મહિના પહેલાં CM એ ઉદ્ઘાટન કરેલા પાલડી અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યાSurat Incident | સુરતમાં મોટી દુર્ઘટના, મેટ્રોની કામગીરી સમયે મહાકાય ક્રેન પલટી જતા અફરાતફરી મચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
છોટાઉદેપુરમાં કોલકાતા જેવી ઘટના બનતા રહી ગઈ, સરકારી દવાખાનામાં નર્સ સામે જ એક પુરુષે પોતાનુ પેન્ટ ઉતારી....

CJIની અપીલ બાદ એક્શનમાં ડોક્ટરો, AIIMS બાદ FAIMAએ પણ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી

લીઝ કેટલા વર્ષની હોય છે? જાણો તે પછી તમારા ફ્લેટ પર કોનો માલિકી હક હોય છે

ભાભીએ દિયરને ચપ્પલે ચપ્પલે ધોઈ નાંખ્યો, કારણ જાણીને તમે માથું પકડી લેશો!

Embed widget