શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  ABP CVoter)
×
Top
Bottom

Animal Box Office Collection Day 14: એનિમલે કરી બપ્પર કમાણી, 14માં દિવસે કલેકસન 500 કરોડને પાર

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' તેના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

Animal Box Office Collection Day 14: એનિમલ'ને રિલીઝ થયાને બે અઠવાડિયા થઈ ગયા છે અને આ બે અઠવાડિયામાં ફિલ્મે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ વિશ્વભરમાં 800 કરોડના ક્લબમાં પણ પ્રવેશ કરવા જઈ રહી છે.

સંદીપ વાંગા રેડ્ડીના નિર્દેશનમાં અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ'એ બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો છે. ફિલ્મનું કલેક્શન દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ફિલ્મ દરરોજ કરોડોનો બિઝનેસ કરી રહી છે. રણબીર કપૂરના એક્શનથી લઈને ઈન્ટીમેટ સીન્સ સુધી તેણે દર્શકોને પોતાના દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મે માત્ર સ્થાનિક બોક્સ ઓફિસ પર જ જોરદાર કમાણી કરી નથી, પરંતુ વિશ્વભરમાં પ્રભાવશાળી કલેક્શન પણ કર્યું છે.

'એનિમલ'ને રિલીઝ થયાને બે અઠવાડિયા થઈ ગયા છે અને આ બે અઠવાડિયામાં ફિલ્મ 500 કરોડના ક્લબમાં પ્રવેશવાની નજીક પહોંચી ગઈ છે. SACNILCના રિપોર્ટ અનુસાર, ફિલ્મે 13માં દિવસે પણ 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ફિલ્મના 14મા દિવસના પ્રારંભિક આંકડા પણ સામે આવ્યા છે, જે મુજબ 'એનિમલ'એ અત્યાર સુધીમાં 5.32 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 473.41 કરોડ રૂપિયા થઈ ગયું છે.

એનિમલ ડે વાઇઝ કલેકશન

Day 1 

રૂ.  63.8 કરોડ

Day 2 

રૂ.  66.27 કરોડ

Day 3 

રૂ.  71.46 કરોડ

Day 4 

રૂ.  43.96 કરોડ

Day 5

રૂ.  37.47 કરોડ

Day 6 

રૂ. 30.39 કરોડ

Day 7 

રૂ. 24.23 કરોડ

Day 8

રૂ. 22.95 કરોડ

Day 9

રૂ. 34.74 કરોડ

Day 10

રૂ. 36 કરોડ

Day 11

રૂ.13.85 કરોડ

Day 12

રૂ. 12.72 કરોડ

Day 13

રૂ.10.25 કરોડ

Day 14

રૂ. 5.8 કરોડ

કુલ

રૂ. 473.89 કરોડ

'એનિમલ'ની સ્ટારકાસ્ટ

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' તેના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મમાં રણબીર કપૂરની સાથે અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. જ્યાં એક તરફ ફિલ્મમાં બોબી દેઓલના પાત્રે લોકોના દિલ જીતી લીધા છે તો બીજી તરફ લોકોને રણબીર અને તૃપ્તિની કેમેસ્ટ્રી પણ પસંદ આવી છે.                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Arrival: આગામી 2 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ્સ

Lok Sabha Elections 2024: ચૂંટણી પંચે વધાર્યું સસ્પેન્સ! પરિણામ પહેલા કરી શકે છે મોટી જ હેરા, આજે કરશે પ્રેસ કોન્ફરન્સ?

આજથી અમૂલનું દૂધ થયું મોંઘુ, જાણો ક્યા દૂધમાં કેટલો ભાવ વધારો થયો

Exit Poll 2024: 11 એક્ઝિટ પોલમાં NDAને મળી રહી છે બહુમતી, જાણો ભારત ગઠબંધનને કેટલી સીટો મળી રહી છે!

metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ |   સાગઠિયાના સાથી કોણ?Hu to Bolish | હું તો બોલીશ |  નાલાયક નબીરાRajkot Fire Tragedy: જેતપુરમાં ડાઇંગ એસોસિએશનનું સર્ક્યુલરVIDEO VIRAL: સુરતના ગ્રામ્યમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું , જાણો શું છે સત્ય ઘટના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Arrival: આગામી 2 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ્સ
Monsoon Arrival: આગામી 2 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ્સ
Lok Sabha Elections 2024: ચૂંટણી પંચે વધાર્યું સસ્પેન્સ! પરિણામ પહેલા કરી શકે છે મોટી જ હેરા, આજે કરશે પ્રેસ કોન્ફરન્સ?
Lok Sabha Elections 2024: ચૂંટણી પંચે વધાર્યું સસ્પેન્સ! પરિણામ પહેલા કરી શકે છે મોટી જ હેરા, આજે કરશે પ્રેસ કોન્ફરન્સ?
આજથી અમૂલનું દૂધ થયું મોંઘુ, જાણો ક્યા દૂધમાં કેટલો ભાવ વધારો થયો
આજથી અમૂલનું દૂધ થયું મોંઘુ, જાણો ક્યા દૂધમાં કેટલો ભાવ વધારો થયો
Exit Poll 2024: 11 એક્ઝિટ પોલમાં NDAને મળી રહી છે બહુમતી, જાણો ભારત ગઠબંધનને કેટલી સીટો મળી રહી છે!
Exit Poll 2024: 11 એક્ઝિટ પોલમાં NDAને મળી રહી છે બહુમતી, જાણો ભારત ગઠબંધનને કેટલી સીટો મળી રહી છે!
વિદેશ અથવા દુબઈથી તમે સત્તાવાર રીતે કેટલું સોનું તમારી સાથે લાવી શકો છો, જાણો શું છે નિયમ

Monsoon Update 2024: કેરલમાં ભારે વરસાદ, થોડા દિવસોમાં ગરમીથી મળશે રાહત

10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાના આ છે પાંચ ફાયદા, મફતમાં થઈ જશે કામ

Amul Milk Price Hike: મોંઘવારી વચ્ચે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ

Embed widget