શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CBI તપાસના ફેંસલા બાદ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ ટ્વીટ કરી આ ખાસ તસવીર
અંકિતાએ કોર્ટના ફેંસલા પર ખુશી વ્યક્ત કરતા કોર્ટના નિર્ણયને સત્યની જીત ગણાવી છે
![CBI તપાસના ફેંસલા બાદ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ ટ્વીટ કરી આ ખાસ તસવીર ankita lokhande tweets on cbi investigate of sushant case CBI તપાસના ફેંસલા બાદ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ ટ્વીટ કરી આ ખાસ તસવીર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/19201939/Shushant-singh-86.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલાની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઇને સોંપી દીધી છે. કોર્ટના આ ડિસીઝન બાદ ફેન્સ અને કેટલાક સેલિબ્રિટીઝ પોતાની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. હવે કોર્ટના નિર્ણયને સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ વધાવ્યો છે. આ માટે અંકિતાએ ન્યાયની દેવીની એક ખાસ તસવીર શેર કરી છે.
અંકિતાએ કોર્ટના ફેંસલા પર ખુશી વ્યક્ત કરતા કોર્ટના નિર્ણયને સત્યની જીત ગણાવી છે.
અંકિતા લોખંડેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ન્યાયની દેવીની તસવીર શેર કરતા લખ્યું- ''જસ્ટિસ ઇઝ ધ ટ્રૂથ ઇન એક્શન.... સત્ય કી જીત હોતી હૈ.''
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઇ તપાસની માંગ સતત ઉઠી રહી હતી. આ પહેલા અંકિતા લોખંડેએ સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરીને અભિનેતા માટે ઇન્સાફની માંગ કરી હતી. આ વીડિયોમાં અંકિતા પૉસ્ટરની સાથે કહી રહી છે- દેશ જાણો છે કે સુશાંત સિંહ રાજપૂતની સાથે શું થયુ? જસ્ટીસ ફોર સુસાંત. સીબીઆઇ ફોર SSR.... પૉસ્ટર પર #CBIFORSSR લખ્યુ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)