શોધખોળ કરો
Sayani Gupta: એક્ટ્રેસ સયાની ગુપ્તાનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Sayani Gupta: એક્ટ્રેસ સયાની ગુપ્તાનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
સયાની ગુપ્તા
1/6

બોલીવૂડ અભિનેત્રી સયાની ગુપ્તા દરેક લૂકમાં સુંદર લાગે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ સાડી લૂકમાં તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ પોતાના સ્ટાઈલિશ સાડી લૂકથી ચાહકોને દિવાના બનાવ્યા છે.
2/6

સયાનીનો ગ્લેમરસ સાડી લૂક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના આ બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે.
Published at : 22 Dec 2025 05:12 PM (IST)
આગળ જુઓ
Advertisement





















