શોધખોળ કરો

60 વર્ષે લગ્ન કરવા પર Ashish Vidyarthiએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- તો શું આમ જ મરી જાઉ?

બોલીવુડ અભિનેત્રી આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરવા બદલ ટ્રોલ થવા પર મૌન તોડ્યું છે. તેણે આ વિશે કહ્યું કે મેં સાંભળ્યું કે મને બુઢા અને ખુસટ કહેવામાં આવ્યો.

Ashish Vidyarthi Open Up On Being Troll: બોલિવૂડના ફેમસ એક્ટર આશિષ વિદ્યાર્થી આ દિવસોમાં ચર્ચામાં છે. આશિષ વિદ્યાર્થીએ ખાસ કરીને તેના બીજા લગ્નને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આશિષ વિદ્યાર્થીએ રૂપાલી બરુહા સાથે 60 વર્ષની ઉંમરે લગ્ન કર્યા છે. ત્યારથી તે ટ્રોલના નિશાના પર આવી ગયા છે. લોકોએ તેને બીજા લગ્ન માટે ન માત્ર ટ્રોલ કર્યો પરંતુ તેની ઉંમરની પણ મજાક ઉડાવી. લોકો તરફથી મળેલી આ નફરત પર હવે આશિષ વિદ્યાર્થીએ મૌન તોડ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે શું હું આમ જ મરી જાઉ?

View this post on Instagram
 
A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1)

Ashish Vidyarthiએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

આશિષ વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે લોકોએ તેને બીજા લગ્ન માટે અલગ-અલગ ટેગ આપ્યા અને તેને બુઢ્ઢો કહ્યો. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા તેણે કહ્યું કે, "મેં બુઢા, ખૂસટ જેવા ઘણા અપશબ્દો વાંચ્યા છે. પરંતુ સૌથી મજાની વાત એ છે કે આ ટિપ્પણીઓ અમારા જેવા લોકો તરફથી આવી છે. જે પણ આ બધું કહી રહ્યા છે, હું તેમને કહી દઉં કે તેઓ અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેવું કરીને આપણે પોતે જ પોતાને ડરમાં ધકેલી રહ્યા છીએ. કેમ કે ક્યારેક તો આપણે બુઢા થવાના જ છીએ.

View this post on Instagram
 
A post shared by Oldman👴🏾 Younggirl👧🏻 (@oldman_younggirl)

મારી સંભાળ કોણ રાખશે? 

આશિષ વિદ્યાર્થીએ વધુમાં કહ્યું કે આ વિશે વાત કરતાં તેણે વધુમાં કહ્યું કે, "અમે આપણી જાતને કહીએ છીએ કે, 'અરે સાંભળો, આ કામ ન કરો કારણ કે તમે વૃદ્ધ છો.' તો એનો મતલબ એ છે કે આપણે આ રીતે હતાશ થઈને મરી જઈએ. જો કોઈ આગળ વધવા માંગતું હોય તો કેમ નહીં?" આશિષ વિદ્યાર્થિએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રોલનો સામનો કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેણે કહ્યું, "આમાંથી કોઈ મારી સંભાળ લેવા આવવાનું નથી. દરેક વ્યક્તિને પોતાના માટે કંઈક કરવાનો અધિકાર છે, કારણ કે અંતે વ્યક્તિએ પોતાની ખુશી પસંદ કરવી જ જોઈએ."

આશિષ વિદ્યાર્થીએ રૂપાલી બરુહા સાથે કર્યા છે લગ્ન 

આશિષ વિદ્યાર્થીની બીજી પત્ની રૂપાલી બરુહા ગુવાહાટીની રહેવાસી છે અને એક ઉદ્યોગસાહસિક છે. કોલકાતામાં તેની ફેશન સ્ટોર પણ છે. આશિષ વિદ્યાર્થીની પહેલી પત્ની રાજોશી બરુહા પણ આસામની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોતJustin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
Embed widget