શોધખોળ કરો

આશ્રમની સફળતા માટે બાબાના દર્શને કાશી પહોંચી ઇશા ગુપ્તા, શેર કરી સિમ્પલ લૂકવાળી ખાસ તસવીરો.......

ઇશા ગુપ્તાની તસવીરો જોઇને ફેન્સ દિવાના થઇ ગયા છે, તેની તસવીરો પર ફેન્સ ઢગલાબંધ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું- ઉફ્ફફ.

Esha Gupta: બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે ઇશાએ ટ્રેડિશનલ અવતારમાં તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. ઇશા ગુપ્તાએ આ વખત રેડ સૂટમાં તસવીરો શેર કરી છે, જેમાં તે બલાની સુંદરતા લાગી રહી છે. ઇશાની આ તસવીરો કાશીની છે. ઇશા ગુપ્તાની તસવીરો જોઇને ફેન્સ દિવાના થઇ ગયા છે, તેની તસવીરો પર ફેન્સ ઢગલાબંધ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું- ઉફ્ફફ.

ઇશા ગુપ્તાની વેબ સીરીઝ આશ્રમ 3 તાજેતરમાં જ રિલીઝ થઇ છે. આ સીરીઝમાં ઇશાની ભૂમિકાને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. તેને ખુબ બૉલ્ડ સીન્સ આપ્યા છે. શૉમાં ઇશા ગુપ્તાની સાથે બૉબી દેઓલ, અદિતા પોહનકર, વિક્રમ કૉચર, ચંદન રૉય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, સચિન શ્રોફ અને તુષાર પાંડે મુખ્ય રૉલ નિભાવતા દેખાઇ રહ્યાં છે.

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

શૉના રિલીઝ પહેલા જ ઇશા કાશી સફળતા માટે આશીર્વાદ લેવા માટે ગઇ હતી, અને હવે લાગે છે કે ઇશાની પ્રાર્થના પુરી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે આશ્રમ 3ની રિલીઝની સાથે ચોથી સિઝનને પણ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે. ચોથી સિજનની ટીજર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

---

આ પણ વાંચો..... 

રવિચંદ્રન અશ્વિને શેર કર્યો ઐતિહાસિક ગાબા ટેસ્ટનો કિસ્સો, કહ્યું - અમારા કૉચ ડ્રૉ ઇચ્છતા હતા, પરંતુ આ ખેલાડી..........

Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત

Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક

CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે

Covid Cases Update: : ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, દિલ્લીમાં કોરોનાના 405 નવા કેસ,કેરળમાં હાલ બેહાલ

PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget