શોધખોળ કરો

'બાલિકા વધુ' ફેમ અવિકા ગોરે બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, લગ્નની વાત સાંભળતા જ રડવા લાગી હતી અભિનેત્રી

Avika Gor Engagement: અવિકા ગોરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી લીધી. અવિકાએ સગાઈની તસવીરો શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી.

Avika Gor Engagement:  લોકપ્રિય ટીવી શો 'બાલિકા વધુ' માં છોટી આનંદીનું પાત્ર ભજવનાર અવિકા ગોરે સગાઈ કરી લીધી છે. અભિનેત્રીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી છે. અવિકાએ સગાઈની તસવીરો શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે.'

View this post on Instagram
 
A post shared by Avika Gor (@avikagor)

અવિકા ગોરે એક ઈટીમેન્ટ સમારંભમાં મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી છે. તેના ખાસ દિવસે, તેણીએ હળવા ગુલાબી રંગની પ્રિન્ટેડ સાડી પહેરી હતી. તેણીએ તેને સ્લીવલેસ બ્લાઉઝ સાથે પેર કરી હતી. તેણીએ મેચિંગ જ્વેલરી અને ખુલ્લા વાળથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તે જ સમયે, મિલિંદ ચંદવાની પણ બેજ શેરવાની પહેરીને ખૂબ જ સુંદર દેખાતો હતો.

'મારા જીવનની સૌથી સરળ હા...'

અવિકા ગોરે ઇન્સ્ટાગ્રામ પર સગાઈના ફોટા શેર કર્યા છે. આ સાથે, તેણીએ કેપ્શનમાં લખ્યું છે - 'જ્યારે તેણે પૂછ્યું, ત્યારે હું હસી, હું રડી પડી અને તે મારા જીવનની સૌથી સરળ હા હતી. હું સંપૂર્ણપણે ફિલ્મી છું, બેકગ્રાઉન્ડ સ્કોર, સ્લો-મો, સપના, કાજલ લગાવવા અને બધું. તે તાર્કિક રીતે વાત કરે છે, શાંત છે અને પોતાની સાથે પ્રાથમિક સારવાર કીટ રાખનારાઓમાંનો એક છે.'

અવિકાએ આગળ લખ્યું- 'હું થોડી ડ્રામા ક્વીન છું, પણ તે મને સંભાળે છે. અને કોઈક રીતે અમે બંને એકબીજા સાથે ફિટ થઈ ગયા. તેથી જ્યારે તેણે પૂછ્યું, ત્યારે મારામાં રહેલી નાયિકા જાગી ગઈ. મારા હાથ હવામાં હતા, મારી આંખોમાં આંસુ હતા અને મારું મન કામ કરવાનું બંધ કરી દીધું હતું. કારણ કે સાચો પ્રેમ? તે હંમેશા સંપૂર્ણ ન હોઈ શકે પણ તે જાદુઈ હોય છે.'

મિલિંદ ચંદવાનીએ અભિનેત્રી પર પ્રેમ વરસાવ્યો

મિલિંદ ચંદવાનીએ તેની મંગેતરની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેણે ટિપ્પણી કરી અને લખ્યું- 'પ્લોટ ટ્વિસ્ટ: વાસ્તવિક બેક ગ્રાઉન્ડ મ્યુજીક મારા હૃદયના ધબકારાના 200 BPM હતા. તે હા પાડી અને અચાનક દરેક ફિલ્મી લાઇન સમજવા આવવા લાગી. તુ ડ્રામા છે, હું દિગ્દર્શન કરી રહ્યો છું, આવો બેસ્ટ ફિલ્મ બનાવીએ.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી

તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 

ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે

હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 

Embed widget