શોધખોળ કરો

Watch: રેલવે સ્ટેશન પર વિદ્યા બાલન બની 'મંજુલિકા', કાર્તિક આર્યનનું જાહેરમાં ગળું દબાવ્યું, વીડિયો થયો વાયરલ

Kartik Aaryan Funny Video:કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.હવે આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવશે. આ દરમિયાન,અભિનેતાનો એક ખૂબ જ રમુજી વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

Kartik Aaryan-Vidya Balan Video: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ને લઈને ચાહકોમાં ભારે ચર્ચા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે વિદ્યા બાલન સાથે સ્ટેશન પર જોવા મળે છે.

કાર્તિક આર્યને વિદ્યા બાલન સાથેનો વીડિયો શેર કર્યો છે

વાસ્તવમાં કાર્તિક આર્યન પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તે વિદ્યા બાલન સાથે રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કાર્તિક વિદ્યા બાલનને કહે છે, 'મંજુ, હું તારા માટે આવું છું..' આ કહેતાની સાથે જ તે ટ્રેનમાં ચઢવા લાગે છે.

View this post on Instagram
 
A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

આ પછી, ટ્રેનમાં ઉભી રહેલી વિદ્યા બાલન 'મંજુલિકા' બની જાય છે અને કાર્તિકને ગળાથી પકડીને ઉપર ચઢે છે. આ પછી કાર્તિક હસવાનું રોકી શકતો નથી. વિદ્યા અને કાર્તિકનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં બંનેના વખાણ કરી રહ્યા છે.

'ભૂલ ભુલૈયા 3'ની ટક્કર 'સિંઘમ અગેન' સાથે થશે. 

'ભૂલ ભુલૈયા 3'ની વાત કરીએ તો કાર્તિક અને વિદ્યાની આ ફિલ્મ 1લી નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. જેમાં તેની સાથે માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી અને રાજપાલ યાદવ જેવા સ્ટાર્સ જોવા મળશે. અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન' ફિલ્મ થિયેટરમાં ટક્કર લેવા જઈ રહી છે. 'ભૂલ ભુલૈયા 3'નું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. જે એક હોરર-કોમેડી ફિલ્મ છે

તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન આ પહેલા ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'માં જોવા મળ્યો હતો. જે બાયોપિક હતી. 'ભૂલ ભૂલૈયા 3' પછી અભિનેતા ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાનો છે.

આ પણ વાંચો : PM Modi In Laos: ચાંદીનો મોર, મહારાષ્ટ્રના કોતરેલા દીવા! PM મોદીએ લાઓસમાં કોને આ ખાસ ભેટ આપી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
Embed widget