શોધખોળ કરો

સુશાંત મૃત્ય કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસે રિયાને શું આપી ચેતાવણી, જાણો શું કહ્યું

બિહાર પોલીસે રિયાને કહ્યું કે, જો રિયાએ કંઇપણ ખોટુ નથી કર્યુ તો તે પોલીસની સાથે ઉંદર-બિલાડીનો ખેલ બંધ કરે, અને સામે આવીને યથાસ્થિતિ સ્પષ્ટ કરે. રિયાને ભાગતા ફરવાની જરૂર નથી

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ વધુ ને વધુ કાયદાકીય ગૂંચવણમાં આવી ગયો છે. મુંબઇ પોલીસની સાથે સાથે બિહાર પોલીસ કેસની તપાસ કરી રહી છે. આમાં બિહાર પોલીસ અભિનેત્રી રિયા ચક્રવર્તીને લૉકેટ નથી કરી શકી. હવે આ મામલે બિહાર પોલીસનુ કહેવુ છે કે, રિયાએ કંઇ કર્યુ ના હોય તો ભાગવાની જરૂર નથી. બિહાર પોલીસે રિયાને કહ્યું કે, જો રિયાએ કંઇપણ ખોટુ નથી કર્યુ તો તે પોલીસની સાથે ઉંદર-બિલાડીનો ખેલ બંધ કરે, અને સામે આવીને યથાસ્થિતિ સ્પષ્ટ કરે. રિયાને ભાગતા ફરવાની જરૂર નથી. બિહાર પોલીસના મહાનિદેશક ગુપ્તેશ્વર પાંડ્યે શનિવારે સિલસિલાવાર રીતે મીડિયા સાથે વાત કરી, અને આ કેસના કેટલાક મુ્દ્દાઓ પર પોતાની વાત મુકી હતી. ગુપ્તેશ્વર પાંડ્યેએ એક ચેનલને કહ્યું કે જો રિયા ખુદ નિર્દેશ છે તો પછી તે પોલીસ સાથે ઉંદર-બિલાડીનો ખેલ કેમ રમી રહી છે, આ બધુ બંધ કરે, અને સામે આવીને પોતાનુ નિવેદન નોંધાવે. સુશાંત મૃત્ય કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસે રિયાને શું આપી ચેતાવણી, જાણો શું કહ્યું ગુપ્તેશ્વર પાંડ્યેએ કહ્યું કે, રિયા ભાગી કેમ રહી છે? જો તે દોષી નથી તો સામે આવીને તપાસમાં સાથે અને મદદ કરે. અમે કોઇ નિર્દેષોને સજા અપાવવાના હિમાયતી નથી. અમે ઇચ્છીએ છીએ કે તે સામે આવીને પોતાનો પક્ષ રાખે, જો તે પોતાને નિર્દોષ ઠેરવવામાં સફળ રહી તો અમે તેને હાથ પણ નહીં લગાવીએ. પણ જો તે અમારાથી ભાગશે તો એટલુ જરૂર કહીશ કે અમે એકના એક દિવસે તેને જરૂર પકડી લઇશું, ત્યારે દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઇ જશે. સુશાંત મૃત્ય કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસે રિયાને શું આપી ચેતાવણી, જાણો શું કહ્યું સુશાંતે 14 જૂને પોતાના મુંબઇ સ્થિત બ્રાન્દ્રા વાળા ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી હતી, મુંબઇ પોલીસ આ મામલે 40 લોકોની પુછપરછ કરી ચૂકી છે. સુશાંત મૃત્ય કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસે રિયાને શું આપી ચેતાવણી, જાણો શું કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget