શોધખોળ કરો

Bipasha Basu Baby Girl: 43 વર્ષની વયે આ હોટ એક્ટ્રેસ બની માતા, પુત્રીને આપ્યો જન્મ

બિપાશા બસુ માતા બની છે. તેણે પુત્રીને જન્મ આપ્યો છે.

Bipasha Basu Baby Girl: બિપાશા બસુ માતા બની છે.  43 વર્ષની વયે તેણે પુત્રીને જન્મ આપ્યો છે.

બિપાશા બસુની ટીમ મુજબ, એક્ટ્રેસએ પુત્રીને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણને ત્યાં પુત્રીનો જન્મ થયાના સમાચાર આવતાં જ અભિનંદનનો વરસાદ શરૂ થઈ ગયો છે. કપલને તેના ફેંસ અને સેલેબ્સ પણ શુભકામના પાઠવી રહ્યા છે. બાળકીના આગમનથી બિપાશા અને કરણનું ફેમિલી કંપલિટ થવાની સાથે તેમની જિંદગી ખુશીઓથી ભરાઈ ગઈ છે.

પ્રેગ્નેન્સીમાં બિપાશા ફેંસ સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલી રહી હતી. તેણે અનેક ગ્લેમરસ મેટરનિટી ફોટોશૂટ કરાવીને ફેંસની ધડકનો વધારી હતી. બિપાસાની મેટરનિટી ફોટોશૂટની તસવીરો હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ છે. પ્રેગ્નેન્સી જર્ની દરમિયાન એક્ટ્રેસને  ફેમિલીના સાથે ફેંસનો પણ ખૂબ પ્રેમ અને સપોર્ટ મળ્યો છે.

2016માં કર્યા હતા લગ્ન

બિપાશા અને કરણ એક ફિલ્મના સેટ દરમિયાન મળ્યા હતા અને આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા અને થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આખરે બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. આ લગ્ન બંગાળી રીતિ-રિવાજો  મુજબ થયા હતા. ખાસ વાત એ છે કે લગ્નના 6 વર્ષ બાદ આ કપલ માતા-પિતા બન્યા છે.

View this post on Instagram
 
A post shared by Bipasha Basu (@bipashabasu)

મુંબઈ એરપોર્ટ પર શાહરૂખની થઈ પૂછપરછ

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેની ટીમને શુક્રવારે મોડી રાત્રે કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પર રોકી હતી. લગભગ એક કલાકની પૂછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાનીને એરપોર્ટની બહાર નીકળતા જોવામાં આવ્યા હતા પરંતુ કિંગ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમ કસ્ટમ દ્વારા પકડાઈ ગયા હતા. અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની લાખો રૂપિયાની ઘડિયાળ ભારતમાં લાવવા, તેની બેગમાંથી મોંઘી ઘડિયાળોના ખાલી બોક્સ મળવા અને કસ્ટમ ડ્યુટી ન ચૂકવવા બદલ પૂછપરછ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ

Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના

પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો

G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત

Embed widget