શોધખોળ કરો

Birthday Party: એવું તે શું બન્યું કે કરીનાની પાર્ટીમાંથી મોં છુપાવીને ભાગ્યા ફરહાન-અમૃતા??? જુઓ Video

વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને સ્ટાર્સે જેકેટથી પોતાનો ચહેરો છુપાવ્યો છે અને પોતાની કાર તરફ રીતરસની દોટ મુકી હતી

Amrita Arora Birthday Party: મલાઈકા અરોરાની બહેન અને અભિનેત્રી અમૃતા અરોરાએ તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર કરીના કપૂરે તેના ઘરે અમૃતા અરોરાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયેલા સ્ટાર્સની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે પરંતુ એક વીડિયો સામે આવ્યો છે જેણે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે.

કેમ ફરહાન અને અમૃતા મોં છુપાવીને ભાગ્યા?

ડિરેક્ટર-એક્ટર ફરહાન અખ્તર અને અમૃતા અરોરા મોઢું છુપાવીને પાર્ટીમાંથી બહાર આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને સ્ટાર્સે જેકેટથી પોતાનો ચહેરો છુપાવ્યો છે અને પોતાની કાર તરફ રીતરસની દોટ મુકી હતી. આ દરમિયાન પાપારાઝી રોકે છે અને તેમને ફોટા પડાવવા માટે બોલાવે છે પરંતુ બંને ઉતાવળમાં બિલ્ડિંગમાંથી દોડતા દોડતા ભાગી જાય છે. આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by F I L M Y G Y A N (@filmygyan)

આ સ્ટાર્સે બર્થડે પાર્ટીમાં આપી હતી હાજરી

આ બર્થડે પાર્ટીમાં ફરહાન અખ્તર ઉપરાંત અર્જુન કપૂર, શિબાની દાંડેકર, મલાઈકા અરોરા, રિતેશ સિધવાની, પંજાબી પોપસ્ટાર એપી ધિલ્લોન અને અન્ય ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જાહેર છે કે કરીના કપૂર અને અમૃતા અરોરાની મિત્રતા ઘણી જૂની છે. આ પહેલા પણ બંને સ્ટાર્સ ઘણીવાર તેમની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતા જોવા મળ્યા છે. અમૃતા પણ કરીનાના રેડિયો શો વોટ વુમન વોન્ટનો ભાગ રહી ચૂકી છે.

ફરહાન અખ્તરનું વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફરહાન અખ્તર લાંબા સમય બાદ દિગ્દર્શનમાં વાપસી કરી રહ્યો છે. તે 'જી લે જરા'નો નિર્દેશક છે જેમાં આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સ જોવા મળશે. આ પહેલા ફરહાન અખ્તરે મૃણાલ ઠાકુર સાથે 'તુફાન'માં કામ કર્યું હતું. જોકે, રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ પહેલા ફરહાન અખ્તરે 'ડોન', 'ડોન 2' અને 'દિલ ચાહતા હૈ' જેવી હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Embed widget