શોધખોળ કરો

કરીના અને બિપાશા મારામારી પર ઉતરી આવેલા, કારણ હતું આ બોલ્ડ સીન

બોલિવૂડમાં કેટ ફાઈટ બહુ સામાન્ય છે. બિલાડીની લડાઈની પ્રક્રિયા આજથી નહીં પરંતુ સદીઓથી ચાલી રહી છે. તમે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી કેટલીય કેટ ફાઈટ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે.

Kareena Kapoor And Bipasha Basu : બોલિવૂડમાં કેટ ફાઈટ બહુ સામાન્ય છે. બિલાડીની લડાઈની પ્રક્રિયા આજથી નહીં પરંતુ સદીઓથી ચાલી રહી છે. તમે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી કેટલીય કેટ ફાઈટ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. આવી જ એક લડાઈ બોલીવુડની બે પ્રખ્યાત અભિનેત્રીઓ વચ્ચે થઈ હતી. મામલો એ હદે બગડ્યો હતો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઘટના છે બિપાશા બાસુ અને કરીના કપૂર વચ્ચેની. આ પાછળનું કારણ શું હતું?

કરીના અને બિપાશા ભલે આજે સામાન્ય હોય પરંતુ એક સમય એવો હતો જ્યારે બંને એકબીજાને જોવાનું પણ પસંદ નહોતા કરતા. બંનેએ વર્ષ 2001માં ફિલ્મ 'અજનબી'માં સાથે કામ કર્યું હતું અને આ ઘટના ત્યારની છે. આ ફિલ્મમાં કરીના કપૂર, બોબી દેઓલ અને અક્ષય કુમાર જોવા મળ્યા હતા. બિપાશાની આ પહેલી ફિલ્મ હતી. બિપાશાએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. જેના કારણે તે દરેક જગ્યાએ ચર્ચામાં આવી હતી અને કરીનાના પાત્રને રીતસરનું ફિક્કુ પાડી દીધું હતું. કહેવાય છે કે બિપાશાની લોકપ્રિયતાને કારણે કરીના અસુરક્ષિત અનુભવવા લાગી હતી. બેબો બિપાશાથી ખૂબ જ ચિડાઈ જતી હતી. એવું કહેવાય છે કે, કરીનાએ બિપાશાને 'બ્લેક કેટ' પણ કહી અને મામલો એટલો બગડ્યો કે મારામારી સુધી પહોંચી ગઈ.

View this post on Instagram
 
A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

એવા અહેવાલો હતા કે, અભિનેતા બોબી દેઓલે બંને વચ્ચે બચાવમાં આવવું પડ્યું હતું. જ્યારે બિપાશાએ કરિના સાથે ફરી ક્યારેય કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ફિલ્મફેરની આ કેટ ફાઈટનો ઉલ્લેખ કરતા બિપાશાએ કહ્યું હતું કે, ના, હું ફરી ક્યારેય કરીના સાથે કામ નહીં કરૂ. કાં તો તમે લોકો સાથે હો કે તમે ન હોવ. જેના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે, એવું લાગે છે કે, તેને તેની પ્રતિભા પર ભરોસો નથી. 4 પેજના ઇન્ટરવ્યુમાં તેણે 3 પેજ સુધી મારા વિશે વાત કરી.

Kareena Kapoor Khan: ત્રીજી વખત પ્રેગ્નેન્ટ હોવાની અફવા પર કરીના કપૂરે આપ્યો મજેદાર જવાબ, જાણો શું કહ્યું ?

કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક દિવસોથી તેની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી તેના પતિ સૈફ અલી ખાન અને બાળકો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન સાથે હાલમાં બ્રિટનમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રી કરીના કપૂરની વેકેશનની તસવીરો જોઈ નેટીઝન્સે અનુમાન કર્યું કે તે ત્રીજી વખત પ્રેગ્નેન્ટ છે.  પરંતુ, આખરે, અભિનેત્રીએ તેના વિશે ખુલીને વાત કરી છે. તેણે સ્પષ્ટતા કરી છે કે તે પ્રેગ્નેન્ટ નથી.  

તેની ઇન્સ્ટા સ્ટોરી પર કરીના કપૂરે શેર કર્યું, "તે પાસ્તા અને વાઇન છે... શાંત થાઓ... હું પ્રેગ્નેન્ટ નથી... ઉફ્ફફ... સૈફ કહે છે કે તેણે આપણા દેશની વસ્તીમાં પહેલેથી જ ઘણું યોગદાન આપ્યું છે.. મજા કરો.. કેકેકે."

View this post on Instagram
 
A post shared by Bipasha Basu (@bipashabasu)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
Embed widget