શોધખોળ કરો

બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો

ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ હજુ માત્ર 26 વર્ષની જ છે, અને તે એક્ટિંગની દુનિયામાં સારુ એવુ નામ કમાઇ ચૂકી છે. તે બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે.

નવી દિલ્હીઃ યુપી ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમી વધી રહી છે. દરેક પક્ષો પોતાના તરફ લોકોને આકર્ષવા માટે નવા નવા ચહેરા મેદાનમાં ઉતારી રહ્યાં છે. ત્યારે આ લિસ્ટમાં કોંગ્રેસ પણ પાછળ નથી. કોંગ્રેસે આ વખતે એક્ટ્રેસ પર દાંવ લગાવ્યો છે. યુપી ચૂંટણી 2022માં બૉલીવુડ એક્ટ્રેસ અર્ચના ગૌતમને ટિકીટ આપી છે. અર્ચના ગૌતમનો ટિકીટ આપવાનો કોંગ્રેસનો હેતુ મહિલાઓને આકર્ષવાનો છે. ઉલ્લેખનીય છે કે, અર્ચના ગૌતમ બૉલીવુડની ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં કામ કરી ચૂકી છે.  

અર્ચના ગૌતમ ક્યાંથી લડશે ચૂંટણી
કોંગ્રેસ પાર્ટીએ એક્ટ્રેસ અર્ચના ગૌતમને યુપી ચૂંટણીના મેદાનમાં ઉતારી છે, અને હવે એક્ટ્રે્સ મેરઠની હસ્તિનાપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અર્ચના ગૌતમને હસ્તિનાપુર વિધાનસભાની ટિકીટ આપી છે. અર્ચના ગૌતમે પણ આ માટે પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો છે. 

ખાસ વાત છે કે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ હજુ માત્ર 26 વર્ષની જ છે, અને તે એક્ટિંગની દુનિયામાં સારુ એવુ નામ કમાઇ ચૂકી છે. તે બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, 10 ફેબ્રુઆરી 2022માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવવાનુ છે. 

બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો

આ પણ વાંચો.....

IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું

UPSC Vacancy 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 78 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Ayurveda Tips: શિયાળામાં ડૈંડ્રફની સમસ્યાને આ આયુર્વૈદિક ઉપચારથી કરો દૂર, વાળ ખરતા પણ થશે બંધ

શું આપને ગેસ અને એસિડીટિના કારણે સતત માથામાં રહે છે દુખાવો? આ છે તેનો રામબાણ ઇલાજ

Toyota Camry Features: Toyota એ Camry Hybrid નું નવું વર્ઝન લોન્ચ કર્યું, ફીચર્સ અને ઇન્ટીરીયર એકદમ છે ખાસ

Carrot benefit: ગાજર શિયાળાનું છે સુપરફૂડ, સેવનથી થાય છે આ અદભૂત ફાયદા

આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો

બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

Embed widget