શોધખોળ કરો

આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો

યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો દાવો છે કે, તેનો ડેટા બેઝ બિલકુલ સુરક્ષિત છે. પરંતુ તેમ છતાં પણ આપને કેટલીક બાબતો માટે સાવધાની રાખવી જરૂરી છે નહિતો આધારના નંબરથી પણ આપની સાથે ફ્રોડ થઇ શકે છે.

Aadhar card Tips: આજે દેશના મોટાભાગના લોકો પાસે તેમનું આધાર કાર્ડ અને આધાર નંબર છે. આધાર કાર્ડ માત્ર ઓળખ કાર્ડ નથી. આ બેન્કિંગ સંબંધિત કામ સહિતના અનેક કામકાજ માટે જરૂરી દસ્તાવેજ છે
કારણ કે તેમાં તમારી તમામ જરૂરી માહિતી છે. આ એક યુનિક ડોક્યુમેન્ટસ છે કારણ કે તેમાં આપને જરૂરી જાણકારી મળે છે. જેમાં ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડિટેલ્સ સામેલ છે. જો કે યુનિક આઇડેન્ટીફિકેશન
ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો દાવો છે કે, તેનો ડેટાબેઝ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.જો કે તેમ છતાં પણ આપને કેટલીક સાવધાનીનું પાલન કરવું જરૂરી છે

આધાર માટેની 10 સેફ્ટી ટિપ્સ 1.કોઇ પણ અનાધિકૃત વ્યક્તિ કે અજાણી વ્યક્તિ સાથે આપનો આધાર નંબર શેર ન કરો 2. ક્યારેય આપનો વન ટાઇમ પાસવર્ડ કોઇ પણ વ્યક્તિ કે એજન્સી સાથે શેર ન કરો. UIDAI કોઇ પ્રતિનિધિ કોલ દ્વારા આપને ઓટીપી નથી પૂછતું. તેથી આપનો ઓટીપી કોઇ સાથે શેર ન કરો. 3. UIDAI ડિજિટલ આધારકાર્ડને પણ માન્યતા આપે છે. એટલા માટે પ્રિન્ટ સિવાય આપ આપના મોબાઇલ અથવા લેપટોપમાં તેની ડિજિટલ કોપી શેર કરી શકે છે. જો આપ તેને પબ્લિક મશીન પર ડાઉનલોડ કરી રહ્યાં હો તો તેની લોકલ કોપીને ડિલિટ કરવાનું ન ભૂલો. 4. બેઝિક વેરિફિકેશન અને બીજી ફીચર્સ માટે આપનો મોબાઇલ નંબર રજિસ્ટર કરો. જો આપે હજું સુધી આપનો મોબાઇલ નંબર રજિસ્ટર ન કર્યો હોય તો આપ નજીકના સેન્ટરમાં થઇને અપડેટ પણ કરાવી શકો છો. 5. દસ્તાવેજને સબમિટ કરતી વખતે તેના હેતુનો હંમેશા ઉલ્લેખ કરો. ઉદાહરણ તરીકે જો આપ બેન્ક અકાઉન્ટ ખોલવા માટે આધારની ઝેરોઝ આપી રહ્યાં હો તો તેના પર ‘Identity proof for account opening only at <XYZ> Bank’ આવું લખી શકો છો. 6. આપ UIDAIની ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને સરળતાથી આપના આધારકાર્ડની હિસ્ટ્રીને ટ્રેક કરી શકે છે. અહીં આપ ડિટેલ્સ જાણી શકો છો કે, આપનું યૂનિક આઇડેન્ટિફિકેશન કોડ ક્યાં ઉપયોગ કરવામાં આવ્યું છે. 7. આપ UIDAIની આધિકારિક વેબસાઇટ પર જઇને પણ ચેક કરી શકો છો કે, શું તેમાં આધાર બાયોમેટ્રીક લોક અથવા અનલોક સિસ્ટમ મોજૂદ છે કે નહીં. તેનાથી પણ આપની આધાર ડેટાની પ્રાઇવેસી સુરક્ષિત રહે છે. 8. આપે નિયમિત રીતે આપના આધાર ટ્રાન્જેકશન પર વોચ રાખવી જોઇએ. તેના માટે આપ UIDAIની વેબસાઇટ પર લોગ ઇન કરી શકો છો. 9. આપના આધારની ડિટેલ્સ માત્ર UIDAI દ્વારા જ અધિકૃત એજેન્સી પર જઇને જ અપડેટ કરાવો. 10 ક્યારેય પણ આપનો આધાર નંબર સોશિયલ મીડિયા પર શેર ન કરો. 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Embed widget