શોધખોળ કરો

બોલિવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદા કયા અભિનેતાને કરી રહી છે ટેડ? અભિનેત્રીએ ખુલ્લેઆમ કર્યો સ્વીકાર

છેલ્લા ઘણાં સમયથી બન્ને વચ્ચે ડેટિંગ ચાલતું હતું અને આ વાતને લઈને બોલિવૂડમાં ચર્ચા પણ ચાલી હતી. અભિનેત્રી કૃતિ ખરબંદા ઘણીવાર આ અભિનેતાના વખાણ કરતી જોવા મળી છે.

મુંબઈ: બોલિવુડ અભિનેત્રી કૃતિ ખરબંદા હાલ ફિલ્મ ‘હાઉસફુલ 4’ની સફળતાની મજા માણી રહી છે. જ્યારે તે અપકમિંગ ફિલ્મ ‘પાગલપંતી’ના પ્રમોશનમાં પણ બહુ વ્યસ્ત જોવા મળી રહે છે. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અભિનેત્રી કૃતિ ખરબંદા પુલકિત સમ્રાટને ડેટ કરી રહી છે અને આ અંગે તેણે ખુલીને વાત કરતાં ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ ખુલ્લેઆમ સ્વીકાર કરતાં કહ્યું હતું કે, હા તે પુલકિટ સમ્રાટને ડેટ કરી રહી છે. બોલિવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદા કયા અભિનેતાને કરી રહી છે ટેડ? અભિનેત્રીએ ખુલ્લેઆમ કર્યો સ્વીકાર એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યુમાં કૃતિ ખરબંદાએ જણાવ્યું હતું કે, હું પુલકિટને ડેટ કરી રહી છે. પ્રામાણિકતાથી કહું તો પહેલા આ અંગે મારા માતા-પિતાને જાણ કરવા માગતી હતી. દરેક વસ્તુનો એક સમય હોય છે જ્યારે તમે તેના વિશે વાત કરવામાં કમ્ફર્ટેબલ અનુભવતા હોય. બોલિવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદા કયા અભિનેતાને કરી રહી છે ટેડ? અભિનેત્રીએ ખુલ્લેઆમ કર્યો સ્વીકાર કૃતિએ જણાવ્યું હતું કે, ઘણીવાર તો આ વાત કહેવામાં પાંચ વર્ષ જતાં રહે છે તો ક્યારેક પાંચ મહિના પણ થઈ શકે છે. અમારા મામલામાં પાંચ મહિના થયા પરંતુ હું ખુશ છું અને મને તે વાતનો સ્વીકાર કરવામાં સંકોચ પણ નથી કે હું પુલકિતને ડેટ કરી રહી છું. બોલિવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદા કયા અભિનેતાને કરી રહી છે ટેડ? અભિનેત્રીએ ખુલ્લેઆમ કર્યો સ્વીકાર નોંધનીય છે કે, પુલકિત અને કૃતિ ‘પાગલપંતી’માં પહેલીવાર સાથે જોવા મળશે. કૃતિએ આ પહેલા પબ્લિક પ્લેટફોર્મ પર પુલકિતને ડેટ કરવાની વાતનો સ્વીકાર કર્યો નહોતો. જોકે, તે ઘણીવાર અભિનેતાના વખાણ કરતી જોવા મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Embed widget