શોધખોળ કરો

Shraddha Kapoor Video: શ્રદ્ધા કપૂરની કાર પર ફેન્સે બાળક રાખવાનો કર્યો પ્રયાસ, વીડિયોમાં જુઓ કેવું હતું અભિનેત્રીનું રિએક્શન

Shraddha Kapoor Video: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની નવી ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર(Tu Jhoothi Main Makkaar)ને લઈને ચર્ચામાં છે. આમાં તેની સાથે રણબીર કપૂર જોવા મળશે.

Shraddha Kapoor Video: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની નવી ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર(Tu Jhoothi Main Makkaar)ને લઈને ચર્ચામાં છે. આમાં તેની સાથે રણબીર કપૂર જોવા મળશે. આજે એટલે કે 3 માર્ચે શ્રદ્ધા કપૂર તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તે તેના ચાહકોને મળી, પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું કે તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો.

View this post on Instagram
 
A post shared by F I L M Y G Y A N (@filmygyan)

ફેન્સે શ્રદ્ધાની કાર પર બાળક મૂકવાનો પ્રયાસ કર્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રદ્ધા કપૂર ફેન્સને મળવા માટે તેના ઘરની બહાર નીકળી છે. તે પોતાની કારના સનરૂફમાંથી બહાર આવીને ચાહકોને મળી રહી છે. ત્યારે એક વ્યક્તિ શ્રદ્ધા કપૂરની કાર પર તેના બાળકને રાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે ખૂબ જ નર્વસ થઈ જાય છે અને કહે છે, 'કૃપા કરીને બાળકને ન રાખો'. તે વ્યક્તિને આમ કરવાથી મનાઈ કરે છે.

શ્રદ્ધાના ચાહકોએ ભરપૂર પ્રેમ લૂટાવ્યો

શ્રદ્ધા કપૂરે તેના ચાહકો સાથે ફોટા ક્લિક કર્યા અને શક્ય તેટલા બધાને ઓટોગ્રાફ પણ આપ્યા. શ્રદ્ધા કપૂરનો આ વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે. એક્ટ્રેસના આ વીડિયો પર ફેન્સ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'બાળકની સુરક્ષા ખૂબ સારી છે'. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, 'અજીબ લોગ હૈ છોટે સે બચ્ચે કો ક્યો નચા રહે હૈ'. તે જ સમયે, અન્ય એક પ્રશંસકે લખ્યું, 'તમે બાળકને આવી ભીડભાડ વાળી જગ્યાએ કેમ લઈ જાવ છો.

આ દિવસે શ્રદ્ધાની ફિલ્મ રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર 8 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. બંને સ્ટાર્સ પહેલીવાર એકબીજા સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. લવ રંજન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શ્રદ્ધા અને રણબીર ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને સ્ટેન્ડઅપ કોમેડિયન અનુભવ બસ્સી પણ જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget