શોધખોળ કરો

TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત

TV Subscription Price Hike February 2025: ટીવી દર્શકો માટેના નિયમોમાં આવતા મહિને એટલે કે 1લી ફેબ્રુઆરી 2025થી ફેરફારો થઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
TV Subscription Price Hike February 2025: ટીવી દર્શકો માટેના નિયમોમાં આવતા મહિને એટલે કે 1લી ફેબ્રુઆરી 2025થી ફેરફારો થઈ શકે છે. તમારે આવતા મહિનાથી ટીવી જોવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે કારણ કે મોટા ટીવી બ્રોડકાસ્ટર્સે ચેનલોના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં જો તમે પણ પેઇડ ડીટીએચ સેવાનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે રિચાર્જ માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.

2/6
આ નિર્ણય એવા સમયે લેવામાં આવી રહ્યો છે જ્યારે દેશમાં OTT પ્લેટફોર્મની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. DTH સેવાને બદલે લોકો Netflix અને Amazon Prime જેવી OTT એપ્સ જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે બધું જાણવા છતાં બ્રોડકાસ્ટર્સ ચેનલના ભાવ કેમ વધારી રહ્યા છે?

3/6
વાસ્તવમાં ટીવી બ્રોડકાસ્ટર્સ દાવો કરી રહ્યા છે કે સામગ્રીની કિંમત સતત વધી રહી છે. આવી સ્થિતિમાં જાહેરાતોથી થતી આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રોડકાસ્ટર્સે સંયુક્ત રીતે ટીવી ચેનલોના ભાવ વધારવાની જાહેરાત કરી છે, કારણ કે તેમના માટે સારી સામગ્રીની ગુણવત્તા જાળવી રાખવી મુશ્કેલ બની રહી છે. આ ઉપરાંત કંપનીઓના સંચાલન ખર્ચમાં પણ વધારો થયો છે.

4/6
ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર, ટીવી બ્રોડકાસ્ટર્સ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (SPNI) અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ (ZEEL)એ ચેનલ પેકેજની કિંમતમાં 10 ટકાથી વધુનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

5/6
Jiostarએ તેના ચેનલ પેકેજની કિંમતમાં વધારો કરવાનો પણ સંકેત આપ્યો છે. આવી સ્થિતિમાં જિયો સ્ટારના ચેનલ પેકની કિંમત ટૂંક સમયમાં વધી શકે છે. અહેવાલો અનુસાર, SPNI એ તેના “હેપ્પી ઈન્ડિયા સ્માર્ટ હિન્દી પેક”ની કિંમત 48 રૂપિયાથી વધારીને 54 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

6/6
ZEEL એ “ફેમિલી પેક હિન્દી SD” ની કિંમત 47 થી વધારીને 53 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે, જેમાં હવે “Zee Café” નામની અંગ્રેજી મનોરંજન ચેનલ પણ ઉમેરવામાં આવી છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગૂગલ ફોટોઝમાં એક નવું  આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા

24 ઓગસ્ટથી સિમ કાર્ડના  બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?

દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

વિડિઓઝ

Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

Embed widget