શોધખોળ કરો

Sohail Khan-Seema Khan Divorce: લગ્નના 24 વર્ષ બાદ તલાક લઇ રહ્યાં છે સોહેલ અને સીમા, ફેમિલી કોર્ટની બહાર થયા સ્પૉટ

ઇટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ફેમિલી કોર્ટના એક સુત્રએ બતાવ્યુ કે સોહેલ ખાન અને સીમા ખાન આજે કોર્ટમાં હાજર હતા, બન્નેએ તલાક ફાઇલ કરી છે. બન્ને તે દરમિયાન દોસ્તની જેમ જ દેખાયા.   

Sohail Khan and Seema Khan Divorce: બૉલીવુડ એક્ટર સોહેલ ખાન (Sohail Khan) અને સીમા ખાન (Seema Khan) તલાક લેવા જઇ રહ્યાં છે. લગ્નના 24 વર્ષ બાદ બન્નેએ અલગ થવાનો ફેંસલો કર્યો છે. સોહેલ ખાન અને સીમા ખાન આજે ફેમિલી કોર્ટની બહાર સ્પૉટ થયા છે. તેમની ફેમિલી કોર્ટની બહારની આ તસવીરો વાયરલ થઇ રહી છે. 

ઇટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ફેમિલી કોર્ટના એક સુત્રએ બતાવ્યુ કે સોહેલ ખાન અને સીમા ખાન આજે કોર્ટમાં હાજર હતા, બન્નેએ તલાક ફાઇલ કરી છે. બન્ને તે દરમિયાન દોસ્તની જેમ જ દેખાયા.   

ફેમિલી કોર્ટમાં તલાક ફાઇલ કર્યા બાદ બન્ને પોત પોતાના કારથી ઘર માટે રવાના થઇ ગયા હતા, બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જ્યાં સોહેલ ખાન સિક્યૂરિટીથી ઘેરાયેલો દેખાયો હતો.  

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

ઉલ્લેખનીય છે કે, સોહેલ ખાન અને સીમા ખાને વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો નિર્વાણ અને યોહન છે. વર્ષ 2017 માં રિપોર્ટ્સ અનુસાર, સોહેલ ખાન અને સીમા ખાના અલગ થવાની જાણકારી સામે આવી હતી. શૉ 'ધ ફેબ્યૂલસ લાઇવ્ઝ ઓફ બૉલીવુડ વાઇવ્ઝ'માં બતાવવામાં આવ્યુ હતુ કે સોહેલ અને સીમા અલગ રહે છે, અને બાળકો બન્નેની સાથે રહે છે. આ શૉમાં સ્પષ્ટ  થઇ ગયુ હતુ કે સીમા અને સોહેલ અલગ અલગ રહે છે. 

આ પણ વાંચો.......... 

LIC IPO: શેરબજારમાં વેચવાલીથી LIC IPOની GMP સતત ઘટી રહ્યું છે, 17 મેના રોજ રોકાણકારોને લાગી શકે છે આંચકો

ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર, 46 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર

Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી

Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ

સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે

High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget