શોધખોળ કરો

War 2: ટ્રેલરમાં કિયારા અડવાણીને બિકીનીમાં જોઈ લોકોનો છૂટ્યો પરસેવો, બોલ્યા -'હૉટનેસ ઓવરલૉડેડ'

War 2: કિયારા અડવાણી આ મહિને માતા બની છે. તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને બાળકીના જન્મની માહિતી આપી હતી

War 2: આજે વૉર 2 નું ટ્રેલર રિલીઝ થયું છે. લોકો ઘણા સમયથી આ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. વૉર 2 ને લઈને લોકોમાં ખૂબ જ ચર્ચા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલરમાં ઋતિક રોશન અને જુનિયર NTR ની એક્શન બતાવવામાં આવી છે પરંતુ જેણે શો ચોરી લીધો છે તે કિયારા અડવાણી છે. કિયારા અડવાણીનો બિકીની લુક વાયરલ થઈ રહ્યો છે. લોકો કિયારા અડવાણીના બિકીની લુક પરથી નજર હટાવી શકતા નથી. કિયારાના બિકીની લુકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વૉર 2 ના ટીઝરમાં ચાહકોને કિયારા અડવાણીના બિકીની લુકની ઝલક મળી. પરંતુ હવે ટ્રેલરમાં તેને જોઈને લોકો દંગ રહી ગયા છે. કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. કિયારા બિકીની લુકની સાથે જબરદસ્ત એક્શન પણ કરતી જોવા મળશે.

ચાહકો પાગલ થઈ ગયા 
લોકો કિયારાના બિકીની લુકના ફોટા શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું - વોર 2 માં કિયારા અડવાણીનો નવો લુક. જ્યારે બીજાએ લખ્યું - હોટી કિયારા. એકે લખ્યું - હોટનેસ ઓવરલોડ થઈ ગઈ. જ્યારે બીજાએ લખ્યું - કિયારા બિકીની ઓરા.

કિયારા અડવાણીનો આ લુક ફેશન સ્ટાઈલિસ્ટ અનિતા શ્રોફ અડાજાનિયા દ્વારા બનાવવામાં આવ્યો છે. ટીઝર રિલીઝ થયા પછી, તેમણે કહ્યું હતું કે ફિલ્મમાં અભિનેત્રીના વધુ બિકીની લુક જોવા મળશે.

કિયારા અડવાણી આ મહિને માતા બની છે. તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને બાળકીના જન્મની માહિતી આપી હતી. કિયારા અને બાળકીનું ઘરે ખૂબ જ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

વૉર 2 વિશે વાત કરીએ તો, જુનિયર એનટીઆર આ ફિલ્મ સાથે બોલિવૂડમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Embed widget