શોધખોળ કરો

6 જગ્યાએ ઊંડા ઘા, 2 જગ્યાએ મોટી ઇજા, ઘાયલ સૈફ અલી ખાનના આ અંગો પર થયો છે ચપ્પૂથી હુમલો, આવ્યું હેલ્થ અપડેટ

Saif Ali Khan Attack: લીલાવતી હૉસ્પિટલે પણ સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે એક નિવેદન જાહેર કર્યું છે

Saif Ali Khan Attack: અભિનેતા સૈફ અલી ખાનને ગંભીર હાલતમાં લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના તેમના નિવાસસ્થાને બની હતી, જ્યાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે પ્રવેશ્યો હતો. આ દરમિયાન તેમના પર ધારદાર છરીથી હુમલો કરવામાં આવ્યો. હવે અભિનેતાની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ પણ આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમિયાન પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. હવે પોલીસ અને હૉસ્પિટલ પ્રશાસને આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. અભિનેતાની ટીમે આ સંબંધિત માહિતી પણ શેર કરી છે. આ ઘટના રાત્રે લગભગ 2.30 વાગ્યે બની હોવાનું કહેવાય છે.

હૉસ્પિટલે આપી જાણકારી - 
લીલાવતી હૉસ્પિટલે પણ સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે એક નિવેદન જાહેર કર્યું છે. અભિનેતાની હાલત કેટલી ગંભીર છે અને આરોપીઓએ તેના શરીરના કયા ભાગો પર હુમલો કર્યો છે તે જણાવવામાં આવ્યું છે. હૉસ્પિટલના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાન પર છ જગ્યાએ હુમલો થયો હતો અને અભિનેતાના શરીર પર બે જગ્યાએ ઊંડી ઈજાઓ થઈ છે. ગરદન અને કરોડરજ્જુ પર છરીથી હુમલો થયો છે. ANI ના અહેવાલ મુજબ, અભિનેતાની સર્જરી સફર થઇ છે.

પોલીસે પણ આપ્યુ નિવેદન - 
પોલીસ સૈફ અલી ખાનના ઘરે પહોંચી ગઈ છે. પોલીસ સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી ગઈ છે. પોલીસ આ મામલે ઘરના સ્ટાફની પૂછપરછ કરશે. પોલીસે હુમલાખોરની ઓળખ કરી લીધી છે. હુમલાખોરનો ફોટો સીસીટીવીમાંથી સામે આવ્યો છે. સૈફ પર થયેલા હુમલા અંગે મુંબઈ પોલીસનું નિવેદન પણ બહાર આવ્યું છે. પોલીસનું કહેવું છે કે અભિનેતા પર થયેલા હુમલાની તપાસ ચાલી રહી છે. સૈફ અલી ખાનના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ઘુસી ગયો. અભિનેતા સાથે ઝપાઝપી થઈ. સૈફ અલી ખાનની ટીમ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. ટીમનું કહેવું છે કે ઘરમાં ચોરીનો પ્રયાસ થયો છે. ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરવામાં આવી છે.

ઘરે હતી કરિના - 
આ ઘટના સમયે અભિનેતાની પત્ની કરીના કપૂર ઘરે હતી. તમને જણાવી દઈએ કે, અભિનેતા છેલ્લે 'દેવરા પાર્ટ 1'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેણી જૂનિયર એનટીઆર સાથે મુખ્ય ભૂમિકામાં હતી. અભિનેતાએ નકારાત્મક ભૂમિકા ભજવી હતી, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો

Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget