શોધખોળ કરો

Red Photoshoot: ચિત્રાંગદાનું બૉલ્ડ ફોટોશૂટ, 45 વર્ષે પણ લાગી એકદમ ક્યૂટ એન્ડ હૉટ, જુઓ.........

બૉલીવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે શનિવારે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. ચિત્રાંગદા અત્યારે 45 વર્ષની થઇ ચૂકી છે,

Chitrangada Singh Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ ફરી એકવાર પોતાની સેક્સી લૂકના કારણે ચર્ચામા આવી છે.  બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh) નું નામ ઇન્ડસ્ટ્રીમાં હૉટ અને બ્યૂટી એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. ચિત્રાંગદા સિંહ પોતાના ગ્લેમરસ લૂકથી હંમેશા લાઇમલાઇમાં છવાયેલી રહી છે. શનિવારે ચિત્રાંગદા સિંહે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.

બૉલીવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે શનિવારે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. ચિત્રાંગદા અત્યારે 45 વર્ષની થઇ ચૂકી છે, પરંતુ તેનુ હૉટ ફિગર યંગ એક્ટ્રેસને પણ સુંદરતામાં માત આપી રહ્યું છે. ચિત્રાંગદા સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખરેખરમાં ખુબ હૉટ એન્ડ સેક્સી છે, 

View this post on Instagram
 
A post shared by Chitrangda Singh (@chitrangda)

આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક એન્ડ વ્હાઇટ હાઈ સ્લિટ ડ્રેસમાં પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. આટલું જ નહીં, ચિત્રાંગદા સિંહનો કિલર લુક્સ આ લેટેસ્ટ તસવીરોની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યો છે. ચિત્રાંગદા સિંહની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ તસવીરોને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. 

View this post on Instagram
 
A post shared by Chitrangda Singh (@chitrangda)

આ પહેલા પણ એક્ટ્રેસે શાનદાર ફોટોશૂટ એક ચમકતું ડીપ નેક થાઇ હાઇ સ્લિટ ગાઉન પહેરીને કરાવ્યુ હતુ, તે પણ હજુ વાયરલ થઇ રહ્યું છે. એક્ટ્રેસના ઇન્સ્ટા પર બ્લૂ કલરના ગાઉનમાં પણ હૉટ એન્ડ સેક્સી તસવીરો અપડેટ છે.આમાં પણ 45 વર્ષીય એક્ટ્રેસ એકદમ સ્ટનિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે, તેનો અંદાજ આમાં પણ એકદમ ક્યૂટ છે. ચિત્રાંગદા સિંહ ભલે ફિલ્મોમાં ઓછી દેખાઇ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે.

View this post on Instagram
 
A post shared by Chitrangda Singh (@chitrangda)

View this post on Instagram
 
A post shared by Chitrangda Singh (@chitrangda)

View this post on Instagram
 
A post shared by Chitrangda Singh (@chitrangda)

View this post on Instagram
 
A post shared by Chitrangda Singh (@chitrangda)

View this post on Instagram
 
A post shared by Chitrangda Singh (@chitrangda)

View this post on Instagram
 
A post shared by trueBrowns (@truebrowns)

ટોપ સ્ટોરી

મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

Embed widget