શોધખોળ કરો

મુંબઈમાં તૈયાર થઈ રહ્યું છે દીપિકા-રણવીરનું સી-ફેસિંગ ડ્રીમ હોમ, જુઓ વીડિયો

Deepika-Ranveer: દીપિકા અને રણવીર સિંહ ટૂંક સમયમાં તેમના સપનાના ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. હાલમાં તેની સી-ફેસિંગ બિલ્ડિંગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Deepika-Ranveer New Home Construction Video: બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મુંબઈમાં સી-ફેસિંગ લક્ઝુરિયસ ક્વાડ્રપ્લેક્સ ખરીદ્યું છે. હાલમાં તેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે દિપીકા અને રણવીરના નવા ઘરનું કામ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. જેને જોતાં એવું લાગી રહ્યું છે જે દિપીકા અને રણવીર ટૂંક જ સમયમાં તેમના સપનાના ઘરમાં રહેવા માટે આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા-રણવીરના આ નવા ઘરની કિંમત 119 કરોડ રૂપિયા છે. બાંદ્રાના પોશ વિસ્તારમાં બેન્ડસ્ટેન્ડ પાસે આવેલું દંપતીનું નવું ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં સલમાન ખાનના અને શાહરૂખ ખાનના ભવ્ય બંગલા મન્નતની નજીક છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

દીપિકા-રણવીર જલ્દી થશે નવા ઘરમાં શિફ્ટ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં હાઈરાઈઝ બિલ્ડીંગનું કામ તેજ ગતિએ થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. વીડિયો અનુસાર દીપિકા અને રણવીરના નવા ઘરનું બહારનું સ્ટ્રક્ચર તૈયાર છે. જો કે, એવું લાગે છે કે દંપતીને તેમના સમુદ્ર તરફના સપનાના નવા ઘરમાં શિફ્ટ થવામાં થોડો સમય લાગી શકે છે. 67માં ન્યૂઝ ફિલ્મફેર એવોર્ડ્સ 2022માં રણવીરે કહ્યું, "આખરે મેં 12 વર્ષ પછી મારી જગ્યા ખરીદી. દીપિકાએ આ જગ્યાને સજાવવા માટે બેંગ્લોરથી ઈન્ટિરિયર ડિઝાઈનરને હાયર કર્યા છે અમને સાથે રહેતા 10 વર્ષ થઈ ગયા છે.

દીપિકા-રણવીર વર્કફ્રન્ટ

વર્ક ફ્રન્ટ પર દીપિકા છેલ્લે ફિલ્મ 'ગેહરૈયા'માં સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કાવા અને અનન્યા પાંડે સાથે મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી હતી. ટૂંક સમયમાં જ દીપિકા ફરી એકવાર બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથે 'પઠાણ'માં જોવા મળશે. તેની આગામી રિતિક રોશન સાથે 'ફાઇટર' પણ છે.બીજી તરફ, રણવીર સિંહ ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની 'સર્કસ' અને કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget