શોધખોળ કરો

Relationship: શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર આ સિંગરના પ્રેમમાં પડી ? બન્નેના ડેટિંગની કઇ રીતે ખુલી પોલ, જાણો

બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર બૉલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પહેલેથી જ તેમના સંબંધોના સમાચારોનું બજાર ગરમ છે.

Khushi Kapoor And AP Dhillon Relationship Rumours: બૉલીવુડમાં યંગ એક્ટ્રેસ અને ખાસ કરીને સ્ટાર કિડ્સના ડેબ્યૂને લઇને ખુબ ચર્ચામાં થાય છે, આમાં એક નામ દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરનું પણ સામેલ છે. ખુશી કપૂર હાલના દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાના ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તે ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બૉલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મને ઝોયા અખ્તર ડિરેક્ટ કરી રહી છે. જોકે, આ ઉપરાંત ખુશી કપૂર હવે પોતાના રિલેશનશિપને લઇને પણ સમાચારોમાં છવાઇ છે. અહેવાલો છે કે તે 'બ્રાઉન મુંડે' સિંગર એપી ધિલ્લોનને ડેટ કરી રહી છે. જાણો પંજાબી સિંગર એપી ધિલ્લોન અને ખુશી કપૂરની ડેટિંગને લઇને શું ચાલી રહી છે ખબરો..... 

એપી ધિલ્લોનને ડેટ કરી રહી છે ખુશી કપૂર ?
બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર બૉલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પહેલેથી જ તેમના સંબંધોના સમાચારોનું બજાર ગરમ છે. ખરેખરમાં, જ્યારથી એપી ધિલ્લોને તેના ગીતમાં ખુશી કપૂરનો ઉલ્લેખ કર્યો છે, ત્યારથી સમાચારોનું બજાર ગરમ છે. એપીએ પોતાના ગીત 'ટ્રુ સ્ટૉરીઝ'માં 'જાડો હંસે તા લગે તુ ખુશી કપૂર' ગીતો કહ્યું છે. ત્યારથી બંનેના સંબંધોની ચર્ચાઓ હેડલાઇન્સ બની રહી છે. જોકે, અત્યાર સુધી એપી ધિલ્લોન અને ખુશી કપૂરે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.

આ સ્ટારકિડ્સ પણ ધ આર્ચીઝ સાથે પોતાની કારકિર્દીની કરશે શરૂઆત - 
સ્ટારકીડ ખુશી કપૂર ઉપરાંત શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદા પણ ઝોયા અખ્તરની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ઉપરાંત અદિતિ સહગલ, વેદાંગ રૈના, યુવરાજ મેંડા અને મિહિર આહુજા પણ આ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરશે.

60ના દાયકાની સ્ટૉરી છે ફિલ્મમાં - 
ફિલ્મ 'ધ આર્ચીઝ'ની સ્ટૉરી 1964ની છે. ટીઝરની શરૂઆતમાં, ટ્રેન રિવરડેલ સ્ટેશન પર અટકે છે. રિવરડેલ ભારતનું એક હિલ સ્ટેશન છે. આખું શહેર રેટ્રૉ લાગે છે. જેમાં એંગ્લો ઈન્ડિયન પત્નીઓ જોવા મળે છે. આગળ ટીઝરમાં રિવરડેલની ગેંગનો પરિચય આવે છે. જેમાં સુહાનાના પાત્રનું નામ વેરોનિકા અને ખુશીના પાત્રનું નામ બેટી છે. આ ફિલ્મની વાર્તા પ્રેમ, મિત્રતા અને બ્રેકઅપમાંથી પસાર થાય છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

-                                                                                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget