શોધખોળ કરો

Deepika Birthday: દીપિકા પાદુકોણે ડિનર ડેટ પર પૈસા આપવાનો કર્યો હતો ઈન્કાર, સિદ્ધાર્થ માલ્યાએ કર્યો હતો ખુલાસો

Deepika Padukone Birthday: રણવીર સિંહ સાથે લગ્ન કરતા પહેલા દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ માલ્યાને ડેટ કરતી હતી. એક રાતે તેઓ એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા ત્યાં સુધી બંને વચ્ચે બધુ બરાબર હતું.

Deepika Padukone Birthday: દીપિકા પાદુકોણ 5 જાન્યુઆરીએ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ગણતરી બોલિવૂડના પાવર કપલ્સમાં થાય છે. રણવીર સાથે લગ્ન કરતા પહેલા દીપિકા સિદ્ધાર્થ માલ્યા સાથે રિલેશનશિપમાં હતી. ટૂંક સમયમાં જ દીપિકા અને જુનિયર માલ્યાની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલમાં થવા લાગી હતી.

IPL મેચ દરમિયાન બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા

દીપિકા આજે રણવીર સિંહ સાથે સુખી લગ્ન જીવન માણી રહી છે. એક સમય એવો હતો જ્યારે દીપિકા પાદુકોણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ માલિકના પુત્ર સિદ્ધાર્થ માલ્યાને ડેટ કરતી હતી. તે સમય રણબીર સાથેના બ્રેકઅપ પછીનો હતો. જ્યારે દીપિકાને મિત્ર અને પ્રેમના નામે સિદ્ધાર્થનો સહારો મળ્યો હતો. દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યાની જોડીની સૌથી વધુ ચર્ચા ત્યારે થઈ જ્યારે બંને સ્ટેડિયમમાં IPL મેચ દરમિયાન એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. તેઓ IPL પાર્ટીઓ અને અન્ય જાહેર કાર્યક્રમોમાં પણ સાથે જોવા મળ્યા હતા.

દીપિકાએ કહ્યું- સિદ્ધાર્થનું વર્તન વિચિત્ર થઈ ગયું છે

અને ત્યાં સુધી બંને વચ્ચે બધુ બરાબર ચાલતું હતું, પરંતુ એક દિવસ અચાનક દીપિકાએ તેના બ્રેકઅપના સમાચાર જાહેર કર્યા. એવું કહેવાય છે કે દીપિકાએ આનો શ્રેય સ્ટેટસ અને ક્લાસને આપ્યો હતો. ત્યારપછી દીપિકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'મેં સંબંધોને ચાલુ રાખવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હાલના સમયમાં સિદ્ધાર્થનું વર્તન વિચિત્ર થઈ ગયું છે.'

'અમે ડિનર ડેટ પર ગયા ત્યારે તેણે મને બિલ ભરવાનું કહ્યું'

દીપિકાએ પણ સિદ્ધાર્થના આ વર્તન પર ખુલીને વાત કરી જે તેને ખૂબ જ ખરાબ લાગ્યું. તેણે કહ્યું, ' જ્યારે અમે ડિનર ડેટ પર ગયા ત્યારે તેણે મને બિલ ચૂકવવાનું કહ્યું. તે મારા માટે ખૂબ જ શરમજનક હતું. મારી પાસે આ સંબંધને સમાપ્ત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો કારણ કે આ સંબંધને પકડી રાખવા માટે મારી પાસે કંઈ જ બચ્યું ન હતું.

સિદ્ધાર્થે કહ્યું- મેં તેને કહ્યું હતું કે બિલના પૈસા હું પરત કરીશ

કહેવાય છે કે દીપિકાના આ નિવેદન બાદ સિદ્ધાર્થે પણ પોતાની વાત રાખી હતી. તેના વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું, 'દીપિકા એક ક્રેઝી છોકરી છે. મેં તેને કહ્યું કે મારા પિતાના દેવાનો બોજ ખતમ થઈ જશે અને સરકાર તેમને મુક્ત કરશે. હું તેમના પૈસા પરત કરીશ. પરંતુ તે સમાધાન કરવા તૈયાર ન હતી.

સિદ્ધાર્થ મોંઘી ભેટ, વેકેશન અને પાર્ટીઓના ખર્ચની ગણતરી કરે છે

સિદ્ધાર્થે એમ પણ કહ્યું હતું કે 'દીપિકા કદાચ એ સમય ભૂલી ગઈ છે જ્યારે હું તેને મોંઘા હીરા, લક્ઝુરિયસ બેગ્સ ગિફ્ટ કરતો હતો. મેં તેના વેકેશન પર ઘણા પૈસા ખર્ચ્યા છે અને તેના વતી તેના મિત્રો માટે પાર્ટીઓનું આયોજન કર્યું છે.

ટોપ સ્ટોરી

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Embed widget