શોધખોળ કરો

Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Dhanashree Verma: છૂટાછેડાના સમાચાર વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ દ્વારા એક રસપ્રદ પોસ્ટ શેર કરી છે.

Dhanashree Verma Post Amid Divorce Rumors: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર પણ અનફોલો કરી દીધા છે. ભારતીય સ્પિનર ​​ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા સતત રહસ્યમય પોસ્ટ શેર કરતો જોવા મળે છે. હવે છૂટાછેડાના સમાચાર વચ્ચે ચહલની પત્ની ધનશ્રી વર્માએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. તેણે મૌન તોડતા આક્રોશ પણ વ્યક્ત કર્યો છે.

ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ધનશ્રીએ કહ્યું કે, તેનું મૌન તેની નબળાઈ નહીં પણ તાકાત છે. આ સિવાય ધનશ્રીએ અન્ય લોકોના ઉત્થાનની વાત કરી હતી. ચહલની પત્નીએ તેના વિરુદ્ધ ફેલાઈ રહેલી અફવાઓ વિશે પણ વાત કરી હતી.

તેની સ્ટોરીમાં ધનશ્રી વર્માએ લખ્યું છે કે,છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જે ખરેખર ખલેલ પહોંચાડે છે તે પાયાવિહોણું લખાણ, તથ્યો વિનાનું અને નફરત ફેલાવનારા ફેસલેસ ટ્રોલ દ્વારા મારી પ્રતિષ્ઠા પર હુમલો છે.

તેણે આગળ લખ્યું, મેં મારું નામ અને પ્રામાણિકતા બનાવવા માટે વર્ષોથી સખત મહેનત કરી છે. મારું મૌન નબળાઈની નિશાની નથી, પરંતુ સત્યની નિશાની છે. જ્યાં નકારાત્મકતા ઓનલાઈન સરળતાથી ફેલાઈ જાય છે, ત્યાં કોઈ બીજાને ઉપર ઉઠાવવા માટે સાહસ અને કરુણાની જરુર હોય છે.  હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારી વેલ્યૂ પર કાયમ રહેતા આગળ વધવા માંગુ છું, જસ્ટિફિકેશન વગર સત્ય હંમેશા સીધુ ઉભુ રહે છે.

છૂટાછેડા પર બંનેએ પોતાનું મૌન તોડ્યું નથી

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ચહલ અને ધનશ્રીના છૂટાછેડા નિશ્ચિત છે. જો કે, નોંધનીય છે કે અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા દ્વારા છૂટાછેડાને લઈને કંઈ કહેવામાં આવ્યું નથી. હવે શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો...

Entertainment: યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સાથેના અફેરને લઈને પહેલીવાર બોલ્યો રુમર્ડ બોયફ્રેન્ડ, જાણો વાયરલ ફોટો અંગે શું કહ્યું?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'

અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ

'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: અમદાવાદમાં ફરી થાર કાર ચાલકનો આતંક,  કારચાલકે રિક્ષા અને પોલીસને ઉડાવવાનો કર્યો પ્રયાસRamesh Oza on Jalaram Bapa Controversy: જલારામ બાપાને અંગે ટિપ્પણી મુદ્દે  રમેશભાઈ ઓઝાએ તોડ્યું મૌનMehsana News: મહેસાણાના ગોજારીયામાં વિદેશ મોકલનાર એજન્ટોના ત્રાસથી વૃદ્ધે કરી આત્મહત્યાJunagadh Viral Video: જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયરના પતિના વાયરલ વીડિયો બાદ પોલીસ જાતે જ બની ફરિયાદી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
IPL 2025 ના આ નિયમને લઈ હોબાળો, વિરાટ કોહલી બાદ હવે કપિલ દેવે પણ ખોલ્યો મોરચો;દબાણમાં BCCI

અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું

Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા

Credit Card Fraud: ક્રેડિટ કાર્ડ યૂઝર્સ સાવધાન! છેતરપિંડીની આ નવી રીતથી થઈ જશે તમારુ બેંક એકાઉન્ટ ખાલી

Embed widget