શોધખોળ કરો

ધર્મેન્દ્રએ શેર કર્યો ઘોડા પર ખતરનાક સ્ટન્ટ કરતો વીડિયો, કેપ્શનમાં લખ્યુ મે જાતે.......

ધર્મેન્દ્રએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની ખાસ ફિલ્મ ધરમ-વીરનો એક સીન શેર કર્યો છે, આમાં તે કોઇપણ ડુપ્લિકેટ વિના ખતરનાક સ્ટન્ટ કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજકાલ પોતાના ફાર્મહાઉસ પર છે. ધર્મેન્દ્ર અહીંથી પોતાની કેટલીક યાદગાર તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી રહ્યાં છે. આ કડીમાં હવે એક્ટરે પોતાની એક વર્ષો જુની ફિલ્મનો સ્ટન્ટ વીડિયો શેર કર્યો છે, આમાં ધર્મેન્દ્ર એક્શન સીન કરતા દેખાઇ રહ્યાં છે. ધર્મેન્દ્રએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની ખાસ ફિલ્મ ધરમ-વીરનો એક સીન શેર કર્યો છે, આમાં તે કોઇપણ ડુપ્લિકેટ વિના ખતરનાક સ્ટન્ટ કરી રહ્યાં છે. ધર્મેન્દ્ર વીડિયોમાં ઘોડા પર સવાર થઇને બે સૈનિકો સાથે લડાઇ કરતા દેખાઇ રહ્યાં છે, આ શીને જોઇને લાગી રહ્યું છે કે શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રને ખુબ મહેનત કરવી પડી હશે. વીડિયોમાં ધર્મેન્દ્રએ બન્ને હાથોમાં ભાલો ઉઠાવ્યો છે. એક્ટરે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'કોઇ ડુપ્લીકેટ નથી, ભગવાનની દુઆ રહી છે.' ફેન્સ અભિનેતાના આ એક્શન સીનને ખુબ પસંદ કરી રહ્યાં છે. લોકો તેમની હિંમતની પ્રસંશા કરી રહ્યાં છે.
ધર્મેન્દ્રની ફિલ્મ ધરમ-વીર 1977માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, જીનત અમાન, નીતૂ સિંહ મુખ્ય રૉલમાં હતા. ફિલ્મનુ નિર્દેશન મનમોહન દેસાઇએ કર્યુ હતુ, ફિલ્મની સાથે તેના ગીતો પણ દર્શકોને ખુબ પસંદ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એક્ટર ધર્મેન્દ્રએ પોતાના ફાર્મહાઉસ પરથી લૉકડાઉન દરમિયાન કેટલાક વીડિયો શેર કર્યા હતા. ધર્મેન્દ્રએ શેર કર્યો ઘોડા પર ખતરનાક સ્ટન્ટ કરતો વીડિયો, કેપ્શનમાં લખ્યુ મે જાતે.......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget