શોધખોળ કરો

દિયા મિર્ઝાએ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ મુદ્દે કર્યું આવું ટવિટ, સોશિયલ મીડિયા પર થયું વાયરલ, જાણો શું લખ્યું?

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા હાલ તેમના પતિ સાથે હનિમૂન એન્જોય કરી રહી છે. જો કે આ સાથે તે તેમના ટવિટને લઇને પણ ખૂબ ચર્ચામાં છે.દિયા મિર્ઝાએ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ મુદ્દે એક ટવિટ કર્યું છે. શું લખ્યું હતું જાણીએ

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા હાલ તેમના પતિ સાથે હનિમૂન એન્જોય કરી રહી છે. જો કે આ સાથે તે તેમના ટવિટને લઇને પણ ખૂબ ચર્ચામાં છે. દિયા મિર્ઝાએ પ્રદૂષણના કારણે પુરૂષોને થતાં કેટલાક નુકસાન વિશે ટવિટમાં વાત કરી છે.

દિયા મિર્જા છેલ્લા કેટલાક દિવસથી તેમના લગ્નને લઇને ચર્ચામાં હતી. લગ્નના એક મહિના બાદ તે પતિ સાથે માલદિવમાં હનિમૂન એન્જોય કરી રહી હતી. તેમના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ  થયા છે. જો કે તેની સાથે દિયા આજકાલ પ્રદૂષણથી થતાં નુકસાન વિશે લોકોને જાગૃત કરી રહી છે. હાલ તેમણે આ માટે ટવિટ પણ કર્યું હતું અને લખ્યું કે, પ્રદૂષણના કારણે પરૂષોનો પ્રાઇવેટ પાર્ટ પર ખૂબ જ ખરાબ  અસર થાય છે.

દિયાએ હાલ ટવિટ કરતાં એક રિસર્ચ રિપોર્ટને ટેગ કરતા લખ્યું કે, પર્યાવરણમાં મોજૂદ ઝેરીલા રસાયણથી શુક્રાણુની સંખ્યા અને ટિસ્કિલ્સ પર અસર પડે છે. જેના કારણે પુરૂષના પ્રાઇવેટ પાર્ટ પર અસર થાય છે. દિયાએ આગળ લખ્યું કે, આ જાણકારી બાદ હવે કદાચ લોકો પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત થશે. દિયાનું આ ટવિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને લોકો તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

એક મહિના પહેલા દિયાએ વૈભવ સાથે લગ્ન કર્યાં છે. દિયા ટવિટ દ્વારા પ્રકૃતિના મહત્વને સમજાવતી રહે છે. આ પહેલા વર્ષની શરૂઆતમાં જ દિયાએ કહ્યું હતું કે, કોવિડ-19 મહામારી બધા જ માટે એક વેકઅપ કોલ છે, હવે આપણે સૌએ પર્યાવરણને પ્રદૂષિત થતું રોકવું પડશે. દિયામિર્ઝાએ ટવિટ કરીને લખ્યું કે, પર્યાવરણ પ્રત્યે સજાગ રહેવા અને તેનું જતન કરવાનો સમય આવી ગયો છે. દિયા મિર્ઝાએ બિઝનેસ મેન વૈભવી રેખી સાથે મહિના પહેલા  લગ્ન કર્યાં છે. હાલ તે પતિ સાથે માલદિવ પહોંચી છે અને હનિમૂન એન્જોય કરી રહી છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિકાનેરમાં PM મોદીએ ઓપરશન સિંદૂરનો કર્યો ઉલ્લેખ,કહ્યું- 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન; આ ખેલાડી બન્યો કેપ્ટન

1500 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે આ કંપની, જાણો કારણ

એક તરફ કાન્સમાં ઐશ્વર્યા આપી રહી હતી પોઝ, તો બીજી તરફ તેની ગેરહાજરીમાં આ અભિનેત્રી સાથે ડિનર કરવા પહોંચ્યો અભિષેક બચ્ચન

વિડિઓઝ

Chaitar Vasava Protest: પોલીસ અને AAP ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે તુ તુ મૈં મૈં, શું છે મામલો?Gujarat Cyclone Shakti Threat : સંભવિત ચક્રવાત અને ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ શું આપ્યા આદેશ?Cyclone Shakti Threat on Gujarat: વાવાઝોડું શક્તિ બિપરજોયની જેમ મચાવશે તબાહી?PM Modi Speech : PM મોદીનો હુંકાર, જે સિંદૂર ભૂસવા નીકળ્યા હતા તેનો ખાત્મો કર્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિકાનેરમાં PM મોદીએ ઓપરશન સિંદૂરનો કર્યો ઉલ્લેખ,કહ્યું- 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો
બિકાનેરમાં PM મોદીએ ઓપરશન સિંદૂરનો કર્યો ઉલ્લેખ,કહ્યું- 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન; આ ખેલાડી બન્યો કેપ્ટન
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન; આ ખેલાડી બન્યો કેપ્ટન
1500 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે આ કંપની, જાણો કારણ
1500 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે આ કંપની, જાણો કારણ
એક તરફ કાન્સમાં ઐશ્વર્યા આપી રહી હતી પોઝ, તો બીજી તરફ તેની ગેરહાજરીમાં આ અભિનેત્રી સાથે ડિનર કરવા પહોંચ્યો અભિષેક બચ્ચન
એક તરફ કાન્સમાં ઐશ્વર્યા આપી રહી હતી પોઝ, તો બીજી તરફ તેની ગેરહાજરીમાં આ અભિનેત્રી સાથે ડિનર કરવા પહોંચ્યો અભિષેક બચ્ચન
ગુજરાતમાં સિસ્ટમ એક્ટિવઃ આજે વાવાઝોડા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ

'ED તોડી રહી છે બધી મર્યાદાઓ...', જાણો કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી

General Knowledge: ભારતની તમામ બેંકો કરતા કેટલી મોટી છે સ્વિસ બેંક? તેની કુલ સંપત્તિ જાણીને હોંશ ઉડી જશે

Cyclone: ગુજરાતમાં આગામી આખુ અઠવાડીયુ ભારે વરસાદ, જાણો શું છે અંબાલાલ પટેલનું આંકલન

Embed widget