શોધખોળ કરો

Eesha rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાએ ઓરેન્જ સાડીમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

ઈશા રબ્બા

1/6
સાઉથ અભિનેત્રી ઈશા રબ્બા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.

2/6
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે.ઓરેન્જ સાડીમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.  ઈશા રબ્બાનો શાનદાર સાડી લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીએ સાડીમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે.

3/6
નવા સાડી લૂકમાં કેમેરાની સામે ઈશા રબ્બા અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ પણ આ લૂકના વખાણ કરી રહ્યા છે.

4/6
'Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઈશાએ 2016માં ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.

5/6
ઈશા રબ્બાએ  2013માં સાઉથની ફિલ્મ 'Anthaka Mundu Aa Tarvatha' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મે જબરદસ્ત સફળતા હાંસલ કરી હતી, જે પછી ઈશાને ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ તેલુગુ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો.

6/6
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેની શાનદાર તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો ઈશા રબ્બા-ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

Embed widget