શોધખોળ કરો

ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ દિશાની લાઈફમાં મિસ્ટ્રી મેનની એન્ટ્રી, જાણો કોણ છે આ મિસ્ટ્રી બોય?

Disha Patani Friend: બી-ટાઉન અભિનેત્રી દિશા પટણી એક્ટર ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ એક વિદેશી મિત્ર સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે કોણ છે આ દિશાનો આ મિત્ર

Disha Patani Aleksandar Alex Ilic: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીને હવે કોઈ ઓળખની જરૂર રહી નથી. દિશાનું નામ તેની ફિલ્મી કરિયર કરતાં તેના અંગત જીવન માટે ઘણી વખત હેડલાઇન્સમાં રહે છે. અભિનેતા ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશા પટણી એક વિદેશી મિત્ર એલેક્ઝાન્ડર એલેક્સ એલિક સાથે ફરતી જોવા મળી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે દિશાનો આ મિસ્ટ્રી મેન કોણ છે અને અભિનેત્રી સાથે તેનો શું સંબંધ છે.

View this post on Instagram
 
A post shared by Aleksandar Alex Ilic (@iamaleksandarilic)

કોણ છે દિશા પટણીનો આ મિસ્ટ્રી મેન?

ઘણી વખત દિશા પટની તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એલેક્ઝાન્ડર એલેક્સ અલિક સાથે ફોટો અને સ્ટોરી શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ વ્યક્તિ કોણ છે જેની સાથે દિશા દરરોજ જોવા મળે છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે દિશા પટણીનો આ અંગ્રેજ મિત્ર બીજું કોઈ નહીં પરંતુ તેનો જિમ ટ્રેનર એલેક્ઝાન્ડર એલેક્સ એલીક છે. એલેક્ઝાન્ડર એક જિમ ટ્રેનર હોવાની સાથે સાથે પ્રોફેશનલ એક્ટર પણ છે.

View this post on Instagram
 
A post shared by Aleksandar Alex Ilic (@iamaleksandarilic)

તમને જણાવી દઈએ કે એલેક્ઝાન્ડર એલેક્સ એલિકે વેબ સીરિઝ 'ગિરગિટ'થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. જો કે, અભિનય કરતાં વધુ એલેક્ઝાંડર એલેક્સ તેની ફિટનેસ માટે જાણીતો છે. એલેક્ઝાંડર દિશા સાથે પડછાયાની જેમ રહે છે અને ઘણીવાર દિશા પટની સાથે રેસ્ટોરન્ટ, પાર્ટી, જીમ કે બીચ પર જોવા મળે છે. જોકે એ કહેવું બહુ વહેલું છે કે એલેક્ઝાન્ડર એલેક્સ એલિક અને દિશા પટની વચ્ચે મિત્રતા કરતાં પણ વધુ છે.

View this post on Instagram
 
A post shared by Aleksandar Alex Ilic (@iamaleksandarilic)

યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે

એલેક્ઝાન્ડર એલેક્સ એલિક અને દિશા પટાનીને એકસાથે જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ મજા લેવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે દિશાને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે દિશા સુપરસ્ટાર કાર્તિક આર્યનની બર્થડે પાર્ટીમાં એલેક્ઝાન્ડર સાથે પહોંચી હતી. દિશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બર્થડે પાર્ટીની તસવીર પણ અપલોડ કરી છે. આ પછી લોકો દિશાને ટાઈગર શ્રોફની યાદ અપાવી રહ્યા છે. બીજી તરફ એક અન્ય યુઝરનું માનવું છે કે એટલા માટે દિશાએ ટાઈગર સાથે બ્રેકઅપ કર્યું અને તેના ગોરા બોયફ્રેન્ડનો હાથ પકડી લીધો. અન્ય એક યુઝરે લખ્યું છે કે દિશા ટાઇગરને હળવાશથી લેવાની ભૂલ ન કરે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget