શોધખોળ કરો

અભિનેત્રી શર્લિન ચોપડાનો સ્ફોટક ખુલાસો, બોલી- મોટા-મોટા ક્રિકેટરોની પત્નીઓ પણ લે છે ડ્રગ્સ

એબીપી ન્યૂઝ સાથેની એક્સક્લુસિવ વાતચીત દરમિયાન શર્લિન ચોપડા કહ્યું કે, મોટા મોટા ક્રિકેટરોની પત્નીઓ પણ ડ્રગ્સ લે છે. અભિનેત્રીએ કહ્યું કે, એનસીબી જે કામ કરી રહી છે, તે બહુજ સારુ કરી રહી છે

મુંબઇઃ અભિનેત્રી શર્લિન ચોપડાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર લટકી રહેલી ડ્રગ્સની તલવાર મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. એબીપી ન્યૂઝ સાથેની એક્સક્લુસિવ વાતચીત દરમિયાન શર્લિન ચોપડા કહ્યું કે, મોટા મોટા ક્રિકેટરોની પત્નીઓ પણ ડ્રગ્સ લે છે. અભિનેત્રીએ કહ્યું કે, એનસીબી જે કામ કરી રહી છે, તે બહુજ સારુ કરી રહી છે. શર્લિન ચોપડાએ કહ્યું આટલા વર્ષોથી આપણે માનીએ છીએ કે આ આપણા સુપરસ્ટાર્સ છે, ડીવા છે, આ અમારી દેવી-દેવતા છે, આજે તે દેવી-દેવતાઓની અસલિયત સામે આવી ચૂકી છે આ લોકો માલ લે છે. માલ કેટલીકવાર છે છે, ક્યારે ક્યારે લે છે, હવે બતાવશે તે લોકો એનસીબીની પાસે જઇને. શર્લિન ચોપડાએ ડ્રગ્સ પાર્ટી વિશે વાત કરતા કહ્યું કે, હું કોલકત્તામાં ગઇ હતી, કેકેઆરની મેચ જોવા માટે, મેચ બાદ આફ્ટર મેચ પાર્ટી રાખવામાં આવી હતી. હું પણ પાર્ટીમાં ગઇ, તે પાર્ટીમાં મે જોયુ કે ક્રિકેટર્સ, બૉલીવુડ સેલેબ્સ બધા દમ મારો દમ કરી રહ્યાં હતા. ત્યાં બધાની સાથે મે ડાન્સ કર્યો, હું ડાન્સ કરતા કરતા બહુ જ થાકી ગઇ, તો હુ ફ્રેશ થવા માટે વૉશરૂમમાં ગઇ, ત્યાં જે ચાલી રહ્યુ હતુ તે જોઇને હું ચોંકી ગઇ હતી. શર્લિન ચોપડાએ આગળ બતાવ્યુ કે, આપણા ક્રિકેટ સુપરસ્ટાર્સની જે પત્નીઓ છે, તે વ્હાઇટ પાવડર એટલે કે કોકિન સ્નૉટ કરી રહ્યી હતી. આ જોઇને મને લાગ્યુ કે આ લોકો શું કરી રહ્યાં છે, અને કેમ કરી રહ્યાં છે, પછી તે સ્માઇલ કરી રહ્યાં છે. પછી મે પણ તેમને સ્માઇલ કરી, અને ત્યાંથી નીકળી ગઇ હતી. મને લાગ્યુ કે હુ ખોટી જગ્યાએ આવી ગઇ છુ, ત્યારપછી મે જોયુ બધા ગપશપ કરી રહ્યાં હતા, પાર્ટી કરી રહ્યાં હતા. ડ્રગ્સ બાદ પાર્ટીનો સિલસિલો થમતો નથી, એકપછી એક પાર્ટી થતી રહે છે. જોકે, શર્લિન ચોપડા આ દરમિયાન કોઇપણ ક્રિકેટર કે ક્રિકેટરની પત્નીનુ નામ ન હતુ લીધુ. તેને કહ્યું જ્યારે એનસીબીમાંથી બુલાવો આવશે ત્યારે ત્યારે કહી દઇશ. અભિનેત્રીએ કહ્યું જે લોકોના નામ સામે આવી રહ્યાં છે, તે લોકો માત્ર જ નથી, આ નેક્સેસ છે, હજુ તો એનસીબી મોટા ખેલાડીઓ સુધી નથી પહોંચી. મને આશા છે તે જલ્દી પહોંચી જશે. આગાવી દિવસોમાં લોકોને ખબર પડી જશે ડ્રગ્સ સિન્ડિકેટ કેટલુ મોટુ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget