શોધખોળ કરો

વેબ સીરિઝમાં સેક્સ સીન્સ માટે આ સેલિબ્રિટીને મળી બળાત્કારની ધમકી, જાણો શું આપ્યો જવાબ?

એકતા કપૂરે કહ્યું કે મે બુલિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનુ નક્કી કર્યુ છે, જો તેમને મારી ન્યૂડ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી અને તેને મારા નામ સાથે ઉપયોગમાં લેવાઇ રહી છે, તો તેઓ કોઇપણ છોકરી સાથે આવુ કરી શકે છે

મુંબઇઃ નિર્માતા-નિર્દેશક એકતા કપૂરનો વિવાદ અટકવાનુ નામ નથી લેતો, તેને સોશ્યલ મીડિયા પર અપમાનજનક અને નિરાશાજનક ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સેલિબ્રિટીને સાયબરબુલિંગ અને બળાત્કારની ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે શોભા ડે સાથે વાત કરતા એકતા કહ્યું કે હું ભારતીય સેનાનુ સન્માન કરુ છુ, અને મે તે સીન તે શૉમાંથી કાઢી નાંખ્યો છે. એકતા કપૂરે કહ્યું કે એક વ્યક્તિ અને એક સંગઠન તરીકે અને ભારતીય સેના પ્રતિ ઉંડો આદર અને ગર્વ રાખીએ છીએ, આપણી સુરક્ષામાં તેમનુ મોટુ યોગદાન છે. અમે પહેલાથી જ તે સીનને હટાવી લીધો છે જેના વિશે વાત કરવામાં આવી રહી છે. અમે તેના પર એક્શન લીધી છે. તેમ છતાં બુલિંગ અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે, તે યોગ્ય નથી. એકતા કપૂરે કહ્યું કે મે બુલિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનુ નક્કી કર્યુ છે, જો તેમને મારી ન્યૂડ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી અને તેને મારા નામ સાથે ઉપયોગમાં લેવાઇ રહી છે, તો તેઓ કોઇપણ છોકરી સાથે આવુ કરી શકે છે. ટેલીવિઝન ક્વીન એકતા કપૂર સહિત ત્રણ લોકો પર અશ્લીલતા ફેલાવવાનો તથા રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનના આરોપમાં ઇન્દોરમાં FIR નોંધવામાં આવી છે. એકતા કપૂર પર આ એફઆઈઆર ઓટીટી પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર એક વેબ સીરિઝના પ્રસારણને લઈ નોંધવામાં આવી છે. અન્નપૂર્ણા પોલીસ સ્ટેશનના પ્રભારી સતીશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું કે, આ એફઆઈઆર બાશિંદો વાલ્મીક સકરગાયે અને નીરજ યાગ્નિકની ફરિયાદ પર આઈપીસીની કમલ 294, 298 અને ભારતના રાજકીય પ્રતીક ચિન્હને લઈ નોંધવામાં આવી છે. વેબ સીરિઝમાં સેક્સ સીન્સ માટે આ સેલિબ્રિટીને મળી બળાત્કારની ધમકી, જાણો શું આપ્યો જવાબ? એકતા કપૂર પર આરોપ છે કે ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર પ્રસારિત વેબ સીરિઝ ટ્રિપલ એક્સની સીઝન 2 દ્વારા સમાજમાં અશ્લીલતા ફેલાવવામાં આવી છે અને એક સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે. વેબ સીરિઝના એક દ્રશ્યમાં ભારતીય સેનાની વર્દીને ખૂબ જ આપત્તિનજક રીતે રજૂ કરીને રાષ્ટ્રીય પ્રતીક ચિન્હનું અપમાન કરવામાં આવ્યું છે. મામલાની વિસ્તૃત તપાસ શરૂ છે.
આ પહેલા કનફેડરેશન ઓફ એક્સ પેરામિલટ્રી ફોર્સ વેલફેયર એસોસિએશને આ અંગે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હતી. એસોસિએશનના મહાસચિવ રણબીર સિંહે કહ્યું હતું કે, લાખો જવાનો આ રીતના ગેરજવાબદારી ફિલ્માંકનનો વિરોધ કરે છે. સીમા પર તૈનાત 24 લાખ સેના તથા અર્ધસૈનિક દળોના જવાનોની વર્દીની ગરિમા તથા પ્રતીકનું અપમાન છે. વેબ સીરિઝમાં સેક્સ સીન્સ માટે આ સેલિબ્રિટીને મળી બળાત્કારની ધમકી, જાણો શું આપ્યો જવાબ? બોલિવૂડલાઇફ ડોટ કોમમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, શહીદ કલ્યાણ ફાઉન્ડેશનના અધ્યક્ષ મેજર ટીસી રાવે કહ્યું કે, સેનાના જવાનો દેશ માટે બલિદાન આપે છે પરંતુ આ વેબ સીરિઝના નિર્માતા અને નિર્દેશકોએ સેનાના જવાન સીમા પર હોય ત્યારે તેમની પત્ની ઘરમાં અન્ય પુરુષો સાથે રંગરેલિયા મનાવતી હોય તેમ દર્શાવ્યું છે. જે ખૂબ જ આપત્તિજનક છે અને તે આપણા સૈનિકોનું મનોબળ ઘટાડી શકે છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget