![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Esha Gupta Video: બીચ ઉપર મસ્તી કરતી ઈશા ગુપ્તાએ બ્લેક બિકીનીમાં આપ્યા કિલર પોઝ, વીડિયો વાયરલ...
હિન્દી સિનેમાની ફેમસ એક્ટ્રેસ ઈશા ગુપ્તા (Esha Gupta) તેના બોલ્ડ અંદાજ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
![Esha Gupta Video: બીચ ઉપર મસ્તી કરતી ઈશા ગુપ્તાએ બ્લેક બિકીનીમાં આપ્યા કિલર પોઝ, વીડિયો વાયરલ... Esha Gupta Looking Sizzling In Black Bikini At Beach, Video Goes Viral On Social Media Esha Gupta Video: બીચ ઉપર મસ્તી કરતી ઈશા ગુપ્તાએ બ્લેક બિકીનીમાં આપ્યા કિલર પોઝ, વીડિયો વાયરલ...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/4c34cce627a266b5ac12eff791ca0e8e1657108701_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Aashram 3 Esha Gupta Video: હિન્દી સિનેમાની ફેમસ એક્ટ્રેસ ઈશા ગુપ્તા (Esha Gupta) તેના બોલ્ડ અંદાજ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઈશા તેની ફિલ્મોની સાથે-સાથે તેના હોટ ફોટો અને વીડિયોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. હવે ઈશા ગુપ્તાનો આવો જ એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં તે બ્લેક બિકીનીમાં દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે.
બ્લેક બિકીનીમાં કહેર વરસાવતી ઈશા ગુપ્તાઃ
ઈશા ગુપ્તાએ હમણાં જ તેના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઈશા ગુપ્તા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. ઈશા ગુપ્તાનો આ લેટેસ્ટ વીડિયો બીચ ઉપર મસ્તી કરી રહી છે. એટલું જ નહી હેટ અને બિકીનીનું કોમ્બિનેશન તેના ઉપર પરફેક્ટ મેચ થઈ રહ્યું છે. આ સાથે ઈશા ગુપ્તાની હોટનેસનો અંદાજ આ વીડિયોથી લગાવી શકાય છે. સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાનો આ બિકીની વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના આ વીડિયોને ખુબ લાઈક્સ કરી રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)