શોધખોળ કરો

બૉલીવુડ છોડી રહેલા અનુભવ સિન્હાએ એવુ શુ ટ્વીટ કર્યુ કે લોકોએ ઉડાવી મજાક, જાણો વિગતે

તેમને ટ્વીટ કરતા કહ્યું- બેશક હું ફિલ્મો બનાવીશ, પણ વધારે જ બનાવીશ, પણ હું નાટકીય રીતે પોતાની યોજનાઓને બદલી રહ્યો છું, જેમાં બેકારની વાતો યથાસંભવ ઓછી હશે. આવનારા સમયમાં તમને વધારે માહિતી આપીશ

નવી દિલ્હીઃ ફિલ્મકાર અનુભવ સિન્હા દ્વારા મંગળવારે બૉલીવુડમાંથી રાજીનામુ આપવાની વાત કહેવાઇ હતી. ત્યારબાદ સિનેમાપ્રેમી આ વાતને લઇને અનુમાન લગાવવા લાગ્યા હતા કે કદાચ તે ફિલ્મો બનાવવાનુ બંધ કરી દેશે. પણ હવે આના પર સ્પષ્ટતા કરતા સિન્હાએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું કે તેને માત્ર બૉલીવુડનો સાથ છોડ્યો છે, સિનેમાનો નહીં. તેમને ટ્વીટ કરતા કહ્યું- બેશક હું ફિલ્મો બનાવીશ, પણ વધારે જ બનાવીશ, પણ હું નાટકીય રીતે પોતાની યોજનાઓને બદલી રહ્યો છું, જેમાં બેકારની વાતો યથાસંભવ ઓછી હશે. આવનારા સમયમાં તમને વધારે માહિતી આપીશ.
જોકે, પોતાના આ ટ્વીટ બાદ અનુભવ સિન્હા ટ્રૉલ્સના નિશાને ચઢ્યા હતા. તેમના ટ્વીટ્સને લઇને કેટલાય યૂઝર્સ મજેદાર અંદાજમાં રિએક્ટ કર્યુ હતુ. લોકો સોશ્યલ મીડિયા પર આ વાતને લઇને અનિભવ સિન્હાની મજાક ઉડાવવા લાગ્યા હતા. લોકોએ સોશ્યલ મીડિયા મજાક ઉડાવી, એક યૂઝરે કહ્યું- કોને પરવા છે તમે શું કરી રહ્યાં છે. એક અન્ય યૂઝરે લખ્યું- તમારા જુઠ્ઠાણા પર કોઇ વિશ્વાસ નથી કરી રહ્યાં, સિમ્પથી માટે આ બધુ નાટક ના કરો, સુધરી જાઓ ભાઇ સાહેબ, પોતાના ફાયદા માટે મોટા બૉલીવુડ સેલેબ્સ માટે ચમચાગિરી ના કરો. બૉલીવુડ છોડી રહેલા અનુભવ સિન્હાએ એવુ શુ ટ્વીટ કર્યુ કે લોકોએ ઉડાવી મજાક, જાણો વિગતે ડાયરેક્ટર અભિનવ સિન્હાએ વર્તમાન સ્થિતિનો હવાલો આપતા બૉલીવુડમાં રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ હતુ, અને તેને એક ટ્વીટ પણ કર્યુ હતુ. ટ્વીટરમાં લખ્યું- હું બૉલીવુડમાંથી રાજીનામુ આપુ છુ, આનો જે પણ મતલબ થતો હોય. એટલુ જ નહીં અનુભવ સિન્હાએ પોતાના ટ્વીટર હેન્ડલના નામની સાથે 'નૉટ બૉલીવુડ' પણ એડ કરી દીધુ હતુ.
બૉલીવુડ છોડી રહેલા અનુભવ સિન્હાએ એવુ શુ ટ્વીટ કર્યુ કે લોકોએ ઉડાવી મજાક, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget