શોધખોળ કરો

Taapsee Pics: ગ્રીન શિમરી ગાઉન તાપસીએ બતાવ્યુ હૉટ ફિગર, તસવીરો શેર થતાં જ ફેન્સ રહી ગયા દંગ, જુઓ

તાપસી પન્નૂએ પોતાના ઇન્સ્ટાગ્રામની સ્ટૉરી સેક્શનમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઇને તમે પણ તેની બૉલ્ડનેસનો અંદાજ લગાવી શકો છો.

Taapsee Pannu: તાપસી પન્નૂ પોતાની એક્ટિંગના દમ પર બૉલીવુડમાં પોતાનુ ખાસ નામ બનાવી ચૂકી છે. તાપસી પન્નૂ એક્ટિંગની સાથે સાથે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. તે હંમેશા ગ્લેમરસ તસવીરો અને વીડિયોના કારણે પણ ચર્ચામાં રહે છે. તાપસી પન્નૂ (Taapsee Pannu)ની તાજેતરમાં વાયરલ થયેલી તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આમાં તે એકદમ બૉલ્ડ અને હૉટ દેખાઇ રહી છે. 

તાપસી પન્નૂએ પોતાના ઇન્સ્ટાગ્રામની સ્ટૉરી સેક્શનમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઇને તમે પણ તેની બૉલ્ડનેસનો અંદાજ લગાવી શકો છો. આ તસવીરો તેના લેટેસ્ટ ફોટોશૂટની છે. આ તસવીરોમાં તાપસી પન્નૂ ગ્રીન કલરના શિમરી ગાઉનમાં દેખાઇ રહી છે. પ્લન્ઝિંગ નેકલાઇન વાળા આ ગાઉનમાં તે ઝીલમિલાતી દેખાઇ રહી છે.

Taapsee Pics: ગ્રીન શિમરી ગાઉન તાપસીએ બતાવ્યુ હૉટ ફિગર, તસવીરો શેર થતાં જ ફેન્સ રહી ગયા દંગ, જુઓ

તેને ફોટોશૂટ દરમિયાન પોતાના લેગ્સને ફ્લૉન્ટ કર્યા છે. તેને સાથે મેચિંગ લૂક માટે પેન્ડેન્ટ નેકપીસ, કર્લી હેર બન સ્ટાઇલ કેરી કરી છે. વળી, મેકઅપની વાત કરીએ તો તેને પરફેક્ટ આઇશેડો, શાર્પ કૉન્ટૂર અને હાઇલાઇટરની સાથે ખુદને એક ગ્લેમ ટચ આપ્યો છે. 

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

તાપસી પન્નૂ તાજેતરમાં જ મુંબઇમાં યોજાયેલા ઓટીટી પ્લે એવૉર્ડ્સમાં પહોંચી હતી. એક્ટ્રેસનો આ લૂક પણ તે જ ઇવેન્ટ દરમિયાનનો છે. 

View this post on Instagram
 
A post shared by Hindustan Times (@hindustantimes)

આ ઇવેન્ટમાં તાપસી પન્નૂને ફિલ્મ હસીન દિલરુબા માટે બેસ્ટ એક્ટર ફિમેલ પૉપ્યૂલરનો એવોર્ડ મળ્યો. તાપસી પન્નૂ તાજેતરમાં જ ફિલ્મ ‘દોબારા’માં દેખાઇ હતી. આ ફિલ્મનુ ડાયરેક્શન અનુરાગ કાશ્યપે કર્યુ હતુ.

Taapsee Pics: ગ્રીન શિમરી ગાઉન તાપસીએ બતાવ્યુ હૉટ ફિગર, તસવીરો શેર થતાં જ ફેન્સ રહી ગયા દંગ, જુઓ

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

--

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget