શોધખોળ કરો

લગ્નની વાતો વચ્ચે આ હૉટ કપલના બ્રેકઅપની અફવાએ જોર પકડ્યુ, જાણો કેમ

મીડિયા રિપોર્ટનુ માનીએ તો, કિયાર અને સિદ્વાર્થ વચ્ચે બધુ બરાબર નથી. બંને અલગ થઈ ગયા છે. આ કપલે એકબીજાને જોવાનું પણ બંધ કરી દીધું છે,

મુંબઇઃ બૉલીવુડ અને ફિલ્મી હસ્તીઓમાં લગ્ન, રિલેશનશીપ અને અફેર એક સામાન્ય વાત બની ગઇ હોય એમ અવાર નવાર આવા સમાચારો આવતા રહે છે. પરંતુ ઘણીવાર આવા સમાચારો માત્ર મનોરંજન માટેના પણ હોય છે. હવે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વાતો જોર પકડ્યુ છે કે બૉલીવુડનુ વધુ એક સ્ટાર કપલનુ બ્રેકઅપ થઇ ગયુ છે. આ કપલ છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયાર અડવાણી. 

આમ તો છેલ્લા કેટલાક સમયથી એવા રિપોર્ટ હતા કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે, અને બહુ જલ્દી લગ્ન પણ કરવાના છે. પરંતુ આ બધાની વચ્ચે હવે વાત છે કે બન્નેના રિલેશનશીપમાં તિરાડ પડી ગઇ છે, અને બન્નેએ બ્રેકઅપ કરી લીધુ છે. જોકે, ખાસ વાત છે કે, આ બન્ને સેલેબ્સે ક્યારેય રિલેશનશીપનો ખુલોસો પણ કર્યો નથી.  

મીડિયા રિપોર્ટનુ માનીએ તો, કિયાર અને સિદ્વાર્થ વચ્ચે બધુ બરાબર નથી. બંને અલગ થઈ ગયા છે. આ કપલે એકબીજાને જોવાનું પણ બંધ કરી દીધું છે, અને બંને વચ્ચેનો પ્રેમ હવે પહેલા જેવો રહ્યો નથી. હવે તેની પાછળનું કારણ શું છે તે અંગે કંઈ જ સામે આવ્યું નથી. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ અને કિયારા ફિલ્મ શેરશાહમાં સાથે જોવા મળ્યા હતા. બંનેની આ ફિલ્મને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. આમાં સિદ્ધાર્થે કેપ્ટન વિક્રમ બત્રાનો રોલ કર્યો હતો. હાલમાં સિદ્ધાર્થ પાસે ત્રણ ફિલ્મો છે. તે યોદ્ધા, મિશન મજનૂ અને થેંક ગોડમાં જોવા મળશે. બીજી તરફ કિયારાની વાત કરીએ તો તેની પાસે અત્યારે 4 પ્રોજેક્ટ છે. તેમાં મેઝ 2, ગોવિંદા નામ મેરા, આરસી 15 અને જુગ જુગ જિઓ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો........... 

તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ

ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો

90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન

ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget