શોધખોળ કરો

Jawan Box Office Collection Day 26: શાહરુખ ખાનની ફિલ્મે 'જવાને' કરી શાનદાર કમાણી! 26માં દિવસે કર્યું આટલુ કલેક્શન  

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે અને ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

Jawan Box Office Collection Day 26: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે અને ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. 'જવાન' પછી બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં ફુકરે 3, ધ વેક્સીન વોર જેવા નામ સામેલ છે. પરંતુ તેમ છતાં 'જવાન'નો દબદબો યથાવત છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેની રિલીઝના ચોથા રવિવારે એટલે કે 25માં દિવસે તેણે 9.37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે હવે 26માં દિવસે કલેક્શન બહાર આવ્યું છે. સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'જવાન' 26માં દિવસે (સોમવારે) 8 કરોડ રૂપિયાની કમાણી કરશે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 612.82 થઈ જશે.

ફિલ્મ 'જવાન' ના દિવસ મુજબના આંકડા 

દિવસ 1- 75 કરોડ
દિવસ 2- 53.23 કરોડ
દિવસ 3- 77.83 કરોડ
દિવસ 4- 80.1 કરોડ
દિવસ 5- 32.92 કરોડ
દિવસ 6- 26 કરોડ
દિવસ 7- 23.2 કરોડ
દિવસ 8- 21.6 કરોડ
દિવસ 9- 19.1 કરોડ
દિવસ 10- 31.8 કરોડ
દિવસ 11- 36.85 કરોડ
દિવસ 12- 16.25 કરોડ
દિવસ 13- 14.4 કરોડ
દિવસ 14- 9.6 કરોડ
દિવસ 15- 8.1 કરોડ
દિવસ 16- 7.6 કરોડ
દિવસ 17- 12.25 કરોડ
દિવસ 18- 14.95 કરોડ
દિવસ 19- 5.4 કરોડ
દિવસ 20- 5.00 કરોડ
દિવસ 21- 4.85 કરોડ
દિવસ 22- 5.97 કરોડ
દિવસ 23- 5.05 કરોડ
દિવસ 24- 8.5 કરોડ
દિવસ 25- 9.37 કરોડ
દિવસ 26- 8.00 કરોડ

ફિલ્મ 'જવાન' 'ફુકરે 3' થી પાછળ 

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ ભલે સારી કમાણી કરી રહી હોય, પરંતુ તે સોમવારની કમાણીમાં 'ફુકરે 3'થી પાછળ રહી ગઈ છે. કોમેડી ફિલ્મ 'ફુકરે 3' ગયા મહિને 28 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. 'જવાન' સોમવારે 8 કરોડ રૂપિયાની કમાણી કરશે, જ્યારે 'ફુકરે 3' સોમવારે (5માં દિવસે) 12.00 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

'ડિંકી'માં શાહરૂખ જોવા મળશે

'જવાન' બાદ હવે બોલીવૂડના કિંગખાન  શાહરૂખ ખાન 'ડિંકી'માં જોવા મળશે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ક્રિસમસના અવસર પર 22 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ પણ જોવા મળશે. 

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે અને ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી

ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!

ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ

EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

Embed widget