શોધખોળ કરો

Jawan Worldwide Collection: દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ વાગ્યો શાહરુખ ખાનનો ડંકો, જાણો Jawanનું 7 દિવસનું કલેક્શન

Jawan Box Office Collection day 7: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે અને નવા રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહી છે.

Jawan Box Office Collection day 7: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે અને નવા રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહી છે. જ્યાં દેશમાં ફિલ્મે માત્ર 7 દિવસમાં 345.58 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હવે ફિલ્મના 7 દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ સામે આવ્યું છે. જાણો ફિલ્મે કેટલી કમાણી કરી છે.

'જવાન'એ દુનિયાભરમાં ખૂબ કમાણી કરી

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ફરી એકવાર પોતાની દમદાર એક્ટિંગથી લોકોને દિવાના બનાવી દીધા છે. માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ અભિનેતાનો નશો લોકો પર હાવી થઈ રહ્યો છે. આ ફિલ્મે માત્ર 7 દિવસમાં વિશ્વભરમાં 660.03 કરોડ રૂપિયાનું બમ્પર કલેક્શન કર્યું છે. ગયા દિવસે આ આંકડો 620 કરોડ હતો. જેમાં એક જ દિવસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 'જવાન'ની આ જોરદાર કમાણી જોઈને બધા આશ્ચર્યચકિત છે. સામાન્ય લોકોની સાથે બોલિવૂડ અને સાઉથના સેલેબ્સ પણ અભિનેતાના ફેન બની ગયા છે અને સોશિયલ મીડિયા દ્વારા તેના વખાણ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Red Chillies Entertainment (@redchilliesent)

જાણો ફિલ્મનું ડે ટૂ ડે કલેકશન

શાહરૂખ ખાનની આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે 75 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે 53.23 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 80.1 કરોડ રૂપિયા, પાંચમાં દિવસે 32.92 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 26 કરોડ રૂપિયા અને સાતમા દિવસે શાહરૂખની ફિલ્મે 23 કરોડની કમાણી કરી હતી. જે અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો હતો.

આ સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળ્યા 

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન સિવાય સાઉથ એક્ટ્રેસ નયનતારા, સુનિલ ગ્રોવર, દિપીકા પાદુકોણ અને એક્ટર વિજય સેતુપતિએ પણ ફિલ્મમાં પોતાની જોરદાર એક્ટિંગ બતાવી છે. આ સિવાય સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા, પ્રિયામણી પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget