શોધખોળ કરો

Jawan Trailer: શાહરૂખની 'જવાન'ના ટ્રેલર લૉન્ચ પહેલા Nayantharaનો લૂક થયો લીક ? વાયરલ થઇ રહી છે તસવીર....

આ તસવીર નયનતારાના ફેન એકાઉન્ટ પર પૉસ્ટ કરવામાં આવી છે, જેમાં તે બૉલરૂમમાં બેઠેલી જોવા મળી રહી છે.

Jawan Trailer: બૉલીવુડના બાદશાહ કિંગ ખાન શાહરૂખ ખાનની અપકમિગ ફિલ્મ 'જવાન'ના ટ્રેલરની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર ટૉમ ક્રૂઝની ફિલ્મ મિશન ઈમ્પૉસિબલઃ ડેડ રેકનિંગ સાથે થિએટરોમાં બતાવવામાં આવશે. જોકે, આ પહેલા આ ફિલ્મ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેલર લૉન્ચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, એવા સમયે નયનતારાની એક તસવીર વાયરલ થઈ રહી છે. કહેવાઇ રહ્યું છે કે, 'જવાન'નો આ તેનો ફર્સ્ટ લૂક છે, એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં નયનતારા મુખ્ય ભૂમિકા નિભાવતી દેખાશે.

'જવાન'ના ટ્રેલર લૉન્ચ પહેલા નયનતારાની તસવીર થઇ લીક - 
આ તસવીર નયનતારાના ફેન એકાઉન્ટ પર પૉસ્ટ કરવામાં આવી છે, જેમાં તે બૉલરૂમમાં બેઠેલી જોવા મળી રહી છે. તસવીરમાં તે ગુલાબી રંગનો પ્લેસૂટ પહેરીને દેખાઇ રહી છે. જોકે આ ફોટો રિયલ છે કે ફોટોશૉપ્ડ, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

જવાન બૉલીવૂડમાં નયનતારાની ડેબ્યૂ ફિલ્મ છે. રિપોર્ટ્સ અનુસાર, નયનતારા આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે જોવા મળશે. જવાનમાં શાહરૂખ ઉપરાંત નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ મહત્વના રૉલમાં છે. એવા પણ અહેવાલ હતા કે દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કેમિયો રૉલ પ્લે કરતી દેખાશે. અભિનેત્રી આ ફિલ્મમાં શાહરૂખની પત્નીની ભૂમિકા ભજવી રહી છે અને તે શૂટિંગ માટે ચેન્નાઈમાં પણ જોવા મળી હતી.

બહુ જલદી રિલીઝ થશે ટ્રેલર - 
આ ફિલ્મનું ટ્રેલર આવતા અઠવાડિયે રિલીઝ થવાનું છે, પરંતુ કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પહેલા ફિલ્મનું ટીઝર આવી શકે છે. બૉલીવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, 'જવાન'નું ટીઝર 7 જુલાઈ અથવા 15 જુલાઈએ લૉન્ચ થઈ શકે છે અને તે અત્યાર સુધીનું સૌથી મોટું ડિજિટલ લૉન્ચ પણ હશે.

ટીજર પણ જલદી થઇ શકે છે લૉન્ચ - 
એક સૂત્રએ પૉર્ટલને બતાવ્યુ કે, શાહરૂખ ખાન અને એટલી જવાનનું ટીઝર ભવ્ય રીતે લૉન્ચ કરશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું ડિજિટલ લૉન્ચ હશે અને ટીઝર દરેકના મનને ઉડાવી દેશે. શાહરૂખ ખાન આ પહેલા ક્યારેય આવા અવતારમાં જોવા મળ્યો નથી. મેકર્સ જવાનનું ટીઝર ચેન્નાઈમાં લૉન્ચ કરવા માટે ખાસ ગેસ્ટની શોધમાં છે. ગેસ્ટ ફાઈનલ થયા બાદ ટીઝરની તારીખ પણ ફાઈનલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 'જવાન' 7 સપ્ટેમ્બર, 2023એ થિયેટરોમાં રિલીઝ થશે.

-

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget